Перейти к содержимому

ખૂબ જ સરસ ભજન છે સાંભળવાની ખૂબ મોજ આવે તેવું( નીચે લખેલું છે)

Vilas Vekariya

0:00 / 0:00

ખૂબ જ સરસ ભજન છે સાંભળવાની ખૂબ મોજ આવે તેવું( નીચે લખેલું છે)

72 875 просмотров · 1 г. назад
Vilas Vekariya
37,8 тыс. подписчиков
72 875 просмотров · 1 г. назад
જેના રામ કરે રખવાળા અમે કોઈથી નથી ડરવાના જૂનાગઢમાં નરસિંહ મહેતાને જેલમાં પુર્યા પહેરાવી ફુલડા ની માળા જેના રામ કરે ભક્ત પ્રહલાદ ને ઉગારવા નરસિંહ રૂપે આવ્યા સ્તંભમાં દર્શન દીધા એના રામ કરે રખવાળા પરી સભામાં લાજ લુટાણી દ્રોપદી પોકાર્યા પોકાર સાંભળીને દોડીયા એના રામ કરે રખવાળા 999 સીરપુર એન આરામ કરી નાખવાના ઝેરના કટોરા ભરીને રાણાએ મીરા ને પીવડાવ્યા એના અમૃત કેવા બનાવ્યા એના રામ કરે રખવાળા શકું ને જાત્રા મોકલીને દોરડે બંધાયા પાણીના બેડલા ભરતા એના રામ કરે રખવાળા મધરાતે બોડાણા સાથે દ્વારિકા છોડી આવે ગાડું કેવું ચલાવતા એના રામ કરી રખવાળા સત્સંગ મંડળને ભીડ પડે ત્યારે ત્યારે વાલા ને પુકારે દોડી દોડી દોડી દોડી આવતા એના રામ કરે રખવાળા