કિતૅન નીચે લખ્યું છે👇 સાચા મોતી નું મારૂં વહાણ ભરેલું રાધે મંડળ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Prabhawati Bhuva
0:00 / 0:00
કિતૅન નીચે લખ્યું છે👇 સાચા મોતી નું મારૂં વહાણ ભરેલું રાધે મંડળ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
275 просмотров · 3 дня назад
Prabhawati Bhuva
284 подписчика
275 просмотров · 3 дня назад
🌺🙏🌺🙏🌺🙏 જય રામાપીર🌺🙏🌺🙏🌺
સાચાં મોતી નું મારૂં વહાણ ભરેલું
દરિયામાં ડુબવા લાગ્યું રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
પેલો પરચો રાજા અજમલ ને દીધો
કુંમ કુંમ પગલાં પાડયાં રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
બીજો પરચો માતા મીનળદે ને દીધો
ઉકળતી દેગ ઉતારી રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
ત્રીજો પરચો ઓલા દરજી ને દીધો
જેલ ના તાળાં તોડયા રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
ચોથો પરચો હરજી ભાંઠી ને દીધો
પાંકળા બકરાં દોયા રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
પાંચમો પરચો બેની સગુણા ને દીધો
ભાણેજ ને જીવન દાન દીધા રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
છઠો પરચો ઓલા ભેરવા ને દીધો
ભેરવા ને ભોમા ભંડારો રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
સાતમો પરચો ઓલા લાખાને દીધો
મીઠાં ની મિસરી બનાવી રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
આઠમો પરચો ઓલા બાદશાહ ને દીધો
દિલ્હી માં દેવળ ચણાવા રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
નવમો પરચો ઓલા ડાલીબાઈ ને દીધો
કંચોરા ને કાંગસળી બતાવી રે દરિયામાં વાણીયો પીર ને પોકારે
🌺🙏🌺🙏🌺જય રામાપીર🌺🙏🌺🙏🌺