Перейти к содержимому

સાતમો વિલાસ રાસ (સાતમો વિલાસ) શ્યામા સાતમો વિલાસ કર્યો છે Nav Vilas Raas Satamo Vilas Pushti Pad

Pushti Pad

0:00 / 0:00

સાતમો વિલાસ રાસ (સાતમો વિલાસ) શ્યામા સાતમો વિલાસ કર્યો છે Nav Vilas Raas Satamo Vilas Pushti Pad

24 348 просмотров · 4 г. назад
Pushti Pad
14,1 тыс. подписчиков
24 348 просмотров · 4 г. назад
#PushtiPad #Pushtikirtan #pushtimargkirtan સાતમો વિલાસ યમુના રાસોઉત્સવ II નવ વિલાસ II SHRI YAMUNA RASOUTSAV ગુજરાતી ગરબા Nav vilas With Lyrics સાતમો વિલાસ શ્યામા સાતમો વિલાસ કર્યો છે સાતમે રે, આવી ગહેવર વનમાં રમવાને વિલાસ...શ્યામા... તેમા મુખ્ય સખી કૃષ્ણાવતી સુંદરી રે, એ તો નાની છે પણ પરમ ચતુર વ્રજનાર...શ્યામા... વનમાં વનદેવીને પૂજી પુરણ પ્રેમથી રે, એવી સુંદર ગુંથી ફૂલડાં કેરી માળ...શ્યામા... ગુંજા પંજાના નિવેદ ધર્યા છે ભાવતાં રે, ચંદ્રાવલી મુસકાતી આનંદમાં ઉભરાય...શ્યામા... સુંદર ખેલ કર્યો છે દેવી મંદિર પાસમાં રે, ત્યાં તો પ્રગટ થયાછે કોટીક મનમથ રાય...શ્યામા... કોઈ તો કર પકડી ને ઉરમાં રાખે પ્રેમથી રે, કોઈ તો ભુજભર ભેટી અંગ રહી લપટાય...શ્યામા... ખેલે રસિક શિરોમણી નંદકુંવરને રાધિકા રે, લીલા નિરખી હરખી દાસ રસિક ગુણગાય...શ્યામા... શ્રીअष्टसखा पुष्टिमार्ग श्री वल्लभ संप्रदाय नित्य पद के लिए हमारी पुष्टि पद ( Pushti Pad) चेंनल में जुड़े रहे 🌷Taital : શ્યામા સાતમો વિલાસ કર્યો છે સાતમે રે 🌷Aditig @Pushti Kirtan (Gopal Undhad) 🌷Pakhawaji : Alpeshbhai Savaliya & Gopal Patoliya 🌷Zanz (झांझ) : Gopal Undhad 🌷Harmonium : Umeshbhai & Gopal Patoliya 🌷Swar ( स्वर ) : अल्पेश सावलिया Alpeshbhai Savaliya 🌱 7990125298 🌱 Any Query Wots Sms Only 🌱+91 9173611511🌱 🌷Pad Recorded : Pushti Kirtan Studio પુષ્ટિ પદ पुष्टि पद Pushti Pad Thakorji Nitya Kirtan #murlikopad #Raskopad #navvilaskepad #navvilasras #navvilaskirtan #Pushtipad #Pushtimargkirtan #Havelisangeet #nityapad #Nityakirtan @Pushti Pad @Pushtimarg Kirtan @Pushti Kirtan @Haveli Sangeet @Pushti Manthan @Nitya Pad @Manorath 👉Mix साँझी के पद Playlist:👈    • साँझी के पद Sanji Ko Padसांझी सखि - पुष्टि...   👉Mix दानलीला के पद Playlist:👈    • दानलीला के पद Daan Leela Ke Pad Kirtan Alp...   video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. 🌱 Any Query Wots Sms Only 🌱🌱+91 9173611511🌱 🌹🌹Music Label : Pushti Pad🌹🌹 🦚!! THANKS FOR WATCHING THIS VIDEO !! 🦚 ❤️❤️लाइक, कमेंट, शेयर और सब्सक्राइब करना न भूलें ❤️❤️