Перейти к содержимому

છઠ્ઠો વિલાસ રાસ (છઠ્ઠો વિલાસ) હાંરે શ્યામા છઠ્ઠો કર્યો વિલાસ Nav Vilas Raas Chattho Vilas Pushti Pad

Pushti Pad

0:00 / 0:00

છઠ્ઠો વિલાસ રાસ (છઠ્ઠો વિલાસ) હાંરે શ્યામા છઠ્ઠો કર્યો વિલાસ Nav Vilas Raas Chattho Vilas Pushti Pad

31 397 просмотров · 4 года назад
Pushti Pad
14,1 тыс. подписчиков
31 397 просмотров · 4 года назад
#PushtiPad #Pushtikirtan #Pushtimargkirtan With Lyrics છઠ્ઠો વિલાસ યમુના રાસોઉત્સવ II નવ વિલાસ II SHRI YAMUNA RASOUTSAV ગુજરાતી ગરબા Nav vilas હાંરે શ્યામા છઠ્ઠો કર્યો વિલાસ; સરખી સાહેલી; આવી ગોધન વનની પાસ, સરખી સાહેલી.... એવા પૂજા ને પાન પકવાન, સરખી સાહેલી, હાથમાં લીધા કંચન થાળ, સરખી સાહેલી...... એમાં મુખ્ય સખી છે ભામ, સરખી સાહેલી, એની ખેલતણી ચતુરાઈ, સરખી સાહેલી...... કર્યા શોભિતા શણગાર, સરખી સાહેલી, કર કંકણનો ઝણકાર, સરખી સાહેલી... કંઠે શોભે હીરાનો હાર, સરખી સાહેલી, એવો ઝાંઝરનો ઝમકાર, સરખી સાહેલી.... એવા બાંયે તે બાજુબંધ, સરખી સાહેલી, અંગ વસ્ત્રોમાં ભરી છે સુગંધ, સરખી સાહેલી... ગીત ગાતી મલપતી જાય, સરખી સાહેલી, એવો આનંદ ઉર ન સમાય, સરખી સાહેલી.... આવી પોંચી મંદિર સખીવૃંદ, સરખી સાહેલી, દેવી ભોગ ધર્યા શ્રીખંડ, સરખી સાહેલી..... એવે આવ્યા છે શ્રીનંદલાલ,સરખી સાહેલી, નિજ ભક્તોતણા પ્રતિપાલ, સરખી સાહેલી.... સખી નિરખે છે શ્યામ સ્વરૂપ, સરખી સાહેલી, કોટી કામને લજાવે એવું રુપ, સરખી સાહેલી... મળ્યું નિરધનીયાને ધન, સરખી સાહેલી, કર્યું ખેલ કરવાનું મન, સરખી સાહેલી... ખેલ ખેલીને પુરવા કોડ,સરખી સાહેલો, વચ્ચે રાધા માધવની જોડ, સરખી સાહેલી... પડી ખેલ તણી પરછાય, સરખી સાહેલી, એવા રસિકરાય ચિત્તલાય, સરખી સાહેલી...છઠ્ઠો વિલાસ રાસ (છઠ્ઠો વિલાસ) હાંરે શ્યામા છઠ્ઠો કર્યો વિલાસ Nav Vilas Raas Chattho Vilas Pushti Pad શ્રીअष्टसखा पुष्टिमार्ग श्री वल्लभ संप्रदाय नित्य पद के लिए हमारी पुष्टि पद ( Pushti Pad) चेंनल में जुड़े रहे 🌷Taital : હાંરે શ્યામા છઠ્ઠો કર્યો વિલાસ Hare Shyama Chhatho Vilas 🌷Aditig @Pushti Kirtan (Gopal Undhad) 🌷Pakhawaji : Alpeshbhai Savaliya & Gopal Patoliya 🌷Zanz (झांझ) : Gopal Undhad 🌷Harmonium : Umeshbhai & Gopal Patoliya 🌷Swar ( स्वर ) : अल्पेश सावलिया Alpeshbhai Savaliya 🌱 7990125298 🌱 Any Query Wots Sms Only 🌱+91 9173611511🌱 🌷Pad Recorded : Pushti Kirtan Studio પુષ્ટિ પદ पुष्टि पद Pushti Pad Thakorji Nitya Kirtan #murlikopad #Raskopad #navvilaskepad #navvilasras #navvilaskirtan #Pushtipad #Pushtimargkirtan #Havelisangeet #nityapad #Nityakirtan @Pushti Pad @Pushtimarg Kirtan @Pushti Kirtan @Haveli Sangeet @Pushti Manthan @Nitya Pad @Manorath 👉Mix साँझी के पद Playlist:👈    • साँझी के पद Sanji Ko Padसांझी सखि - पुष्टि...   👉Mix दानलीला के पद Playlist:👈    • दानलीला के पद Daan Leela Ke Pad Kirtan Alp...   video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. 🌱 Any Query Wots Sms Only 🌱🌱+91 9173611511🌱 🌹🌹Music Label : Pushti Pad🌹🌹 🦚!! THANKS FOR WATCHING THIS VIDEO !! 🦚 ❤️❤️लाइक, कमेंट, शेयर और सब्सक्राइब करना न भूलें ❤️❤️