સ્વ રચિત 🌹 નવો ગરબો 🌹 આ બહેનોની રચના છે 🌹 લખેલ છે
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
સ્વ રચિત 🌹 નવો ગરબો 🌹 આ બહેનોની રચના છે 🌹 લખેલ છે
91 930 просмотров · 1 год назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
91 930 просмотров · 1 год назад
ચૈત્ર નવરાત્રી આવી આનંદનો ગરબો લાવી
ભક્તો લઈને આવ્યા અંબે માં પધાર્યા
માતાના ભક્તો ક્યાં બોલે રે... સુન સુન ..
જય માતાજી બોલો જય માતાજી બોલો
રથમાં બેસી આવ્યા ભક્તો લઈને આવ્યા
માતા નો રથ ક્યાં બોલે તું... સુન સુન ..
જય માતાજી બોલો જય માતાજી બોલો
અંબે માં આવ્યા બહુચર માં ને લાવ્યા
માતાનો કૂકડો ક્યાં બોલે રે.. તું સુન સુન..
જય માતાજી બોલો જય માતાજી બોલો
મહાકાળી માં આવ્યા ચામુંડ માં ને લાવ્યા
માતા નો શેર ક્યાં બોલે રે... સુન સુન....
જય માતાજી બોલો જય માતાજી બોલો
માથે મુંગટ વાળા લાલ ચુંદડી વાળા
માતાજીની ચુંદડી ક્યાં બોલે રે... સુન સુન....
જય માતાજી બોલો...
નાકમાં નથણી વાળા કાનોમાં કુંડળ વાળા
માતાના કુંડળ ક્યાં બોલે રે.. સુન સુન...
ગળામાં હારલા વાળા હાથમાં પોચાં વાળા
માતાના પોચાં ક્યાં બોલે રે.. સુન સુન....
જય માતાજી બોલો....
હાથમાં ત્રિશુલ વાળા હાથમાં કંગન વાળા
માતાના કંગન ક્યા બોલે રે.. સુન સુન ...
કેડે કંદોરા વાળા પગમાં ઝાંઝર વાળા
માતાના ઝાંઝર ક્યાં બોલે રે... સુન સુન ...
જય માતાજી બોલો....
ચૈત્ર નવરાત્રી આવી આનંદનો ગરબો લાવી
માત નાં ભક્તો ક્યાં બોલે રે ..સુન સુન ..
જય માતાજી બોલો...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati