Перейти к содержимому

એક થી દસ એકડા નો માતાજીનો જોરદાર નવો ગરબો🙏નીચે લખેલો છે🙏ચૈત્રી નવરાત્રી🙏Vibha Yashwant Vora

Vibha Yashwant Vora

0:00 / 0:00

એક થી દસ એકડા નો માતાજીનો જોરદાર નવો ગરબો🙏નીચે લખેલો છે🙏ચૈત્રી નવરાત્રી🙏Vibha Yashwant Vora

17 267 просмотров · 1 год назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
17 267 просмотров · 1 год назад
એક થી દસ એકડા નો માતાજીનો જોરદાર નવો ગરબો🙏નીચે લખેલો છે🙏ચૈત્રી નવરાત્રી🙏Vibha Yashwant Vora નીચે લખેલું છે : માતાજીનો ગરબો એકડો બોલે અંબે મા અંબેમાં અંબેમા મારી અંબા નો તો જયજયકાર બોલ મારી અંબે જય જય અંબે બગડો બોલે બહુચર મા બહુચર મા મારા બહુચર મા વહેલા વહેલા આવો બહુચર મા જયજયકાર જયજયકાર મારી બહુચર મા નો જયજયકાર તગડો બોલે તુળજા મા તુળજા માતા તુળજા માતા મારી માતા વહેલા પધારો તુળજા મા નો જયજયકાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે ચોગડો બોલે ચામુંડા મા ચામુંડા મા ચામુંડા મા મારી માતાને સોહે ચૂંદડી મારી માતાનો જય જયકાર તુળજા માતાનો જય જય કાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે પાંચડો બોલે પાર્વતી મા પાર્વતી માતા પાર્વતી માતા મારી માતાને ઝાંઝર સોહે મારી માતાનો જયજયકાર પાર્વતી માતાનો જયજયકાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે છગડો બોલે કાત્યાયની મા કાત્યાયની મા મારી કાત્યાયની મા મારી માતાને નથણી શોભતી કાત્યાયની મા નો જયજયકાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે સાતડો બોલે સંતોષી મા સંતોષી મા મારી સંતોષી મા મારી માતા અમને દર્શન આપતી સંતોષી માતાનો જયજયકાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે આંઠડો બોલે અંબિકા મા અંબિકા માતા મારી અંબિકા માતા સિંહ સવારીએ માતા વહેલા પધારો અંબિકા માતાનો જયજયકાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે નવડો બોલે નવદુર્ગા માતા નવદુર્ગા માતા મારી નવદુર્ગા માતા મારી માવડી અમૃત ઢોળે મારી માવડી કંકુ પગલા પાડે જયજયકાર માડી જયજયકાર નવદુર્ગા માડીનો જય જયકાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે દસડો બોલે દશામાં દશામાં મારા દશામાં દશામાં ને હું થાળ ધરાવું દશામાં દર્શન આપો રે દશામાં નોં જય જય કાર ૧ થી ૧૦ એકડા માતાજી માતાજી બોલે માતાજીનો જય જય કાર બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 #૧થી૧૦એકડાનોજોરદારનવોગરબો #નીચેલખેલોછે #vibhayashwantvora #ekthidasekadanonavogarbo #nichelakheloche #gujaratigarbo #satsangibhajan #lyricalvideo #chitrinavaratispecialgarbo2025 #ચૈત્રીનવરાત્રી૨૦૨૫ #ગુજરાતીગરબો ---------------------------------------------------------------------------------- My Youtube Family 🙏🙏 Jai Shree Krishna 🙏🙏 Radhe Radhe 🙏🙏🙏 હું તમને આ વિડીયોમાં નવરાત્રી સ્પેશિયલ ૧ થી ૧૦ એકડા નો માતાજીનો ગુજરાતી ગરબો સંભળાવી રહી છું..👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે લગ્નગીત ગુજરાતી ગીત ભજનો ધૂનો ભક્તિપદો દેશભક્તિગીતો સ્વાગત ગીતો હિન્દી ગીતો. બાળગીત હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો Thanks For Watching જય શ્રીકૃષ્ણ રાધે રાધે -