Mehsana Bahucharaji Temple News | માતાજીને ગાર્ડ ઓફ ઓનર ! બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર | N18V
News18 Gujarati
0:00 / 0:00
Mehsana Bahucharaji Temple News | માતાજીને ગાર્ડ ઓફ ઓનર ! બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર | N18V
8 587 просмотров · 5 месяцев назад
News18 Gujarati
4,52 млн подписчиков
8 587 просмотров · 5 месяцев назад
A unique confluence of devotion was witnessed today in the holy pilgrimage site of Bahucharaji. The royal procession of Maa Bahucharaji, which takes place only twice a year, took place in the pilgrimage site with grandeur on the auspicious occasion of Chaitri Poonam. At that time, devotees from all over Gujarat had gathered to seek the blessings of Mataji, which made Chachar Chowk overflow with a huge crowd of devotees. It is worth mentioning that the center of attraction in this procession was a necklace of silver notes, which was offered by Saside Masiba of Ahmedabad. Last Chaitri Poonam too, the same Masiba had offered a necklace of foreign dollars to Mataji.
પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં આજે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. વર્ષમાં માત્ર બે વાર નીકળતી માં બહુચરની શાહી સવારી ચૈત્રી પૂનમના પાવન અવસરે યાત્રાધામમાં ભવ્યતાથી નીકળી હતી. ત્યારે માતાજીના આશીર્વાદ પામવા માટે ગુજરાતના ગામેગામથી માઈભક્તો ઉમટી પડ્યા હતા, જેને લઈને ચાચર ચોક ભક્તોની ભારે ભીડથી ઉભરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સવારીમાં ચાંદીની નોટનો હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જે અમદાવાદના સસિદે માસીબા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. ગત ચૈત્રી પૂનમે પણ આ જ માસીબાએ માતાજીને વિદેશી ડોલરનો હાર અર્પણ કર્યો હતો.
#bahucharaji #mehsana #news18originals
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati