Gandhinagar GIFT CITY : ગાંધીનગર પાસે આવેલું ગિફ્ટ સિટી ખરેખર વૈશ્વિક નાણાકીય હબ બની શકશે?
BBC News Gujarati
0:00 / 0:00
Gandhinagar GIFT CITY : ગાંધીનગર પાસે આવેલું ગિફ્ટ સિટી ખરેખર વૈશ્વિક નાણાકીય હબ બની શકશે?
9 334 просмотра · 11 часов назад
BBC News Gujarati
1,58 млн подписчиков
9 334 просмотра · 11 часов назад
#Giftcity
ગાંધીનગર નજીક આવેલી ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે રજૂ કરવામાં આવી છે. વર્ષ 2007માં શરૂ થયેલા આ પ્રોજેક્ટને આશરે બે દાયકા થવા આવ્યા છે. શરૂઆતના તબક્કે વિશ્વસનીયતા સ્થાપિત કરવાનો મોટો પડકાર રહ્યો હતો, પરંતુ તાજેતરના સમયમાં નીતિગત સુધારા, ટેક્સમાં રાહત અને નિયમનકારી માળખાને લીધે કંપનીઓની સંખ્યા 1500ને પાર થઈ છે. હાલ અહીં 27,000 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. શહેરમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ દ્વારા એર કન્ડિશનિંગ અને અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જોકે દુબઈ કે સિંગાપોરની સમકક્ષ બનવા માટે એર કનેક્ટિવિટી અને લાંબાગાળાના રોકાણ જેવા પડકારો નિષ્ણાતો દર્શાવે છે.
વીડિયો: રૉક્સી ગાગડેકર છારા
શૂટ: પવન જયસ્વાલ
ઍડિટ : રિપુલ મકવાણા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati