Gujarat Congress ની વિધાનસભાની ચૂંટણી અંગે શું રણનીતિ છે? | Amit Chavda interview
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Congress ની વિધાનસભાની ચૂંટણી અંગે શું રણનીતિ છે? | Amit Chavda interview
3 831 просмотр · 9 часов назад
BBC News Gujarati
1,58 млн подписчиков
3 831 просмотр · 9 часов назад
#Gujarat #election #congress #bjp #aap
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 અને કોંગ્રેસની રણનીતિ અંગે પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે 2027માં ગુજરાતથી પરિવર્તનની શરૂઆત થશે અને જનતા ભાજપ સરકારને બદલશે. ચાવડાએ ખેડૂતોના આંદોલન, બેરોજગારી, પેપર લીક અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. મુખ્યમંત્રીના ચહેરા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે સમગ્ર ટીમ કોંગ્રેસ સાથે મળીને લડશે અને જનતા પોતે નેતૃત્વ તથા ચહેરો નક્કી કરશે. આ સાથે આમ આદમી પાર્ટી પર વિપક્ષી મતોનું વિભાજન કરવાનો આરોપ લગાવતા તેમણે ઉમેર્યું કે ભાજપ સામે એકમાત્ર સાચો વિકલ્પ કોંગ્રેસ છે.
વીડિયો : શ્યામ બક્ષી
કૅમેરા, ઍડિટ : કુશાંત જાદવ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati