( નણંદ ભોજાઈ નું કિર્તન સાંભળતાજ રડી પડસો ૧૦૦% ) ઉગણે થી રથડા આવીયા #kishan_parmar
Ramdev dhun mandal official
0:00 / 0:00
( નણંદ ભોજાઈ નું કિર્તન સાંભળતાજ રડી પડસો ૧૦૦% ) ઉગણે થી રથડા આવીયા #kishan_parmar
196 026 просмотров · 2 г. назад
Ramdev dhun mandal official
60,3 тыс. подписчиков
196 026 просмотров · 2 г. назад
( નણંદ ભોજાઈ નું કિર્તન સાંભળતાજ રડી પડસો ૧૦૦% ) ઉગણે થી રથડા આવીયા #kishan_parmar
#રામદેવધુનમંડળ
#kishan_parmar
#dhun
#mahilamandal
#રેખાબેનવાજા
#vlog
#kirtanmandali
( નણંદ ભોજાઈ નું કિર્તન સાંભળતાજ રડી પડસો ૧૦૦% ) ઉગણે થી રથડા આવીયા #kishan_parmar
Transcript
AI Notes
AI Chat
Transcript
Discover
00:01
ઉગમણે થી રથડા આવ્યા ઉગમણે થી રથડા આવ્યા હાથમણી રજ ઉડે મારા વાલા હાથમણી રજ ઉડે મારા વાલા આ સુભદરાબેનના રથડા આવ્યા મદદ બેનના રથડા આવ્યા આવ્યા કાનુડાને ઘેર મારા વાલા આવ્યા કાનુડાને ઘેર મારા વાલા આ ઓસરીએ ઉભા રાધાજીએ જોયું ઓસરીએ ઉભા રાધાજીએ જોયું હે નણંદ મળવા આવ્યા મારા વાલા નણંદલ મળવાને આવ્યા મારા વાલા આ નણંદલને જોઈ ભાભીએ મોઢું બગાડ્યું આ નણંદને જોઈ ભાભીએ મોઢું બગાડ્યું આ નો દીધા માન સન્માન મારા વાલા નો દીધા માન તન માન મારા વાલા ત્યારે સુભદ્રાની આંખે આંસુ આવ્યા ત્યારે સુભદ્રાની આંખે આંસુ આવ્યા સાંભળા
01:47
માને બાપ મારા વાલા સાંભળા માને બાપ મારા વાલા આ શુભ ધરાબેન તો રાધાજીને પૂછે બેન તો રાધાજીને પૂછે આ ક્યાં ગયો કાનુડો વીર મારા વાલા હા ક્યાં ગયો કાનુડો વીર મારા વાલા હા તમારા વીરની અમને નથી ખબર તમારા વીરની અમને નથી ખબર રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા આ ઘરને પછવાડે વાંસળી વાગી ઘરને પછવાડે વાંસળી વાગી આવ્યો કાનુડો વીર મારા વાલા આવ્યો કાનુડો વીર મારા વાલા ત્યારે સુભદા દોડી દે આવ્યા ત્યારે સુભદા દોડી દે આવ્યા ભેટી પડ્યા ભાઈ બેન મારા વાલા ભેટી પડ્યા ભાઈ બેન મારા વાલા કેમ રે બેની તમારી આંખે આંસુ આવ્યા
03:34
એમ રે બેની તમારી આંખે આંસુ આવ્યા કોણે કર્યા અપમાન મારા વાલા કોણે કર્યા અપમાન મારા વાલા નથી વીરા અમારી આંખે આંસુ આવ્યા નથી વીરા અમારી આંખે તું આવ્યા નથી કર્યા કોઈ અપમાન મારા વાલા નથી કર્યા કોઈ અપમાન મારા વાલા આ પીપડાના પાન તો ફરવાને લાગ્યા પીપડાના પાંદ તો ફરવાને લાગ્યા નો મારા કોઈના માં બાપ મારા વાલા નો મરતો કોઈના માં બાપ મારા વાલા સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા સાંજે લીધી વિદાય મારા વાલા હે સાંજે લીધી વિદાય મારા વાલા સરખી થયા વળાવાને આવી સરખી સયરો વળાવાને આવી નો આવી કાનુડાની નાર મારા
05:14
વાલા નો આવે કાનુડાની નાર મારા વાલા ત્યારે કાનુડો ક્રોધે ભરાણો ત્યારે કાનુડો ક્રોધે ભરાણો રાધાજીને મૈયર મૂકવા જાય મારા વાલા રાધાજીને મૈયર મૂકવા જાય મારા વાલા ત્યારે સુભદ્રા એમ જ બોલ્યા ત્યારે સુભદ્રા એમ જ બોલ્યા આ પિયરની પાલખીને સસરાની છોડી પિયરની પાલખીને સસરાની છોડી હા તોય મારી છોડી સારી મારા વાલા હા તોય મારી છોડી સારી મારા વાલા આ સત્સંગી બેનો તમને એટલું રે કહું છું આ સત્સંગી બેનો તમને એટલું રે કહું છું આ નણદલ આવે તો મન દેજો આવે તો માનપાન દેજો જાજા દેજો સન્માન મારા વાલા એને જાજા દેજો સન્માન મારા વાલા નરસિંહ
06:50
મહેતાના સ્વામી શામળિયા હે નરસિંહ મહેતાના સ્વામી શામળિયા અમને વ્રજમાં વાસ મારા વાલા દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા ઉગમણે રથડા આવ્યા ઉગમણેથી રથડા આવ્યા આથમણી રજ ઉડે મારા વાલા આથમણી રજ ઉડે મારા વાલા આથમણી રજ ઉડે મારા વાલા આથમણી રજ ઉડે મારા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય
( નણંદ ભોજાઈ નું કિર્તન સાંભળતાજ રડી પડસો ૧૦૦% ) ઉગણે થી રથડા આવીયા #kishan_parmar