Перейти к содержимому

સંજેલીમાં વર્ધમાન સોસાયટીના સેક્રેટરીને જાનથી મારી નાખવાની ધમકી! | ડિફોલ્ટર આરોપી સામે ફરિયાદ.!

Dahod Live

0:00 / 0:00

સંજેલીમાં વર્ધમાન સોસાયટીના સેક્રેટરીને જાનથી મારી નાખવાની ધમકી! | ડિફોલ્ટર આરોપી સામે ફરિયાદ.!

3 876 просмотров · 1 мес. назад
Dahod Live
58,9 тыс. подписчиков
3 876 просмотров · 1 мес. назад
સંજેલીમાં વર્ધમાન સોસાયટીના સેક્રેટરીને જાનથી મારી નાખવાની ધમકી! | ડિફોલ્ટર આરોપી સામે પોલીસ ફરિયાદ.! દાહોદના સંજેલી તાલુકા મથકે આવેલી વર્ધમાન સોસાયટીના સેક્રેટરી ધર્મેન્દ્રકુમાર કાન્તીલાલ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીએ ફોન કરીને સેક્રેટરીને ગાળો ભાંડી માર મારવાની ધમકી આપી હતી. સોસાયટીના કર્મચારી જયદેવકુમાર સાધુ નોટિસ બજાવવા ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનોને નોટિસ પર સહી કરવા દીધી ન હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદમાં સેક્રેટરીને રસ્તામાં મળી જશો તો “પતાવી દઈશ” તેવી ધમકી આપ્યાનો ઉલ્લેખ છે. સમગ્ર ફોન પરની ગાળાગાળી અને ધમકીની ઓડિયો રેકોર્ડિંગ પેન ડ્રાઈવ મારફતે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સંજેલી પોલીસે આરોપી અર્પિતકુમાર શાહ સામે BNS કલમ 351(4), 351(3), 351(2) અને 352 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે શું છે ફરિયાદ અને શું છે આરોપ? જાણો વિગતવાર અહેવાલમાં. #DahodNews #Sanjeli #SanjeliNews #DahodLive #GujaratNews #BreakingNews #CrimeNews