આજે વરસાદે ખેતરમાં ભુક્કા બોલાવી દીધા 😢| પાકની કેવી હાલત થઈ 🤔… #farmingvlog
Srv Farming Vlog
0:00 / 0:00
આજે વરસાદે ખેતરમાં ભુક્કા બોલાવી દીધા 😢| પાકની કેવી હાલત થઈ 🤔… #farmingvlog
37 просмотров · 1 месяц назад
Srv Farming Vlog
26 подписчиков
37 просмотров · 1 месяц назад
આજે વરસાદે ખેતરમાં ભુક્કા બોલાવી દીધા 😢| પાકની કેવી હાલત થઈ 🤔…
નમસ્કાર મિત્રો 🙏,
આજના વ્લોગમાં આપને જોવા મળશે કે આજે વરસાદે ખેતરમાં ભુક્કા બોલાવી દીધા.ખેતરમાં પાણી ભરાઈ ગયા અને તળાવનું પાણી રસ્તા પર ફરી વળ્યું. તમે જોશો કે પાકની સ્થિતિ કેવી થઈ તો વ્લોગને અંત સુધી જોજો..
જો તમને ખેતીને લગતા વ્લોગ જોવા ગમતા હોય તો વ્લોગને Like 👍 કરો , તમારા મિત્રોને Share કરો અને Srv Farming Vlog યુટ્યુબ ચેનલને Subscriber 🔔 કરો..
આભાર 🙏…
#srvfarmingvlog #farmingvlog #dailyvlog #dailyfarmlife #vlog #agriculture #farmerlife #indianfarmer #gujaratfarmer #viralvideo #youtubevideo #likeandsubscribe #supportmychannel #supportfarmer #youtube