સરકારી કચેરી સામે કોર્ટ કેસ થાય ત્યારે કચેરીએ કરવાની થતી કાર્યવાહીની માહિતી
girish parekh
0:00 / 0:00
સરકારી કચેરી સામે કોર્ટ કેસ થાય ત્યારે કચેરીએ કરવાની થતી કાર્યવાહીની માહિતી
63 просмотра · 6 дней назад
girish parekh
373 подписчика
63 просмотра · 6 дней назад
ખાતાકીય પરીક્ષાના સિલેબસમાં કોર્ટ કેસ અંગે સરકારી કચેરીએ કરવાની કાર્યવાહી-પેરા વાઈજ રીમાર્કસ તૈયાર કરવા વગેરેનો સમાવેશ કરેલ છે. અત્રે આ વિડીયો દ્વારા સરકારી કચેરી સામે કોઈ વ્યક્તિ, સંસ્થા કે કર્મચારી દ્વારા કોર્ટ કેસ થાય ત્યારે કચેરીએ કરવાની કાર્યવાહી અંગેની વિગતો આપવા પ્રયાસ કરેલ છે. અપેક્ષા છે ખાતાકીય પરીક્ષાના ઉમેદવારોને આ વિડીયો માહિતી, જાણકારી અને માર્ગદર્શન આપનારો અને ઉપયોગી બની રહેશે.
-પ્રસ્તુતિ ગિરીશભાઈ પારેખ,નિવૃત્ત નાયબ નિયામક
રોજગાર અને તાલીમ
#government
#exam
#department
#departmentalexam
#courtcase
#preparation