ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 ના નિયમ-17 થી નિયમ-21 ની માહિતી
girish parekh
0:00 / 0:00
ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 ના નિયમ-17 થી નિયમ-21 ની માહિતી
248 просмотров · 3 недели назад
girish parekh
373 подписчика
248 просмотров · 3 недели назад
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા ના સિલેબસમાં ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 નો સમાવેશ થયેલ છે. ખાતાકીય પરીક્ષા આપનારા ઉમેદવારોને માહિતી, જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર આ વિડીયો દ્વારા ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 ના નિયમ-17 થી નિયમ-21 ની માહિતી અત્રે આ વીડિયો દ્વારા પ્રસ્તુત કરેલ છે. અપેક્ષા છે ખાતાકીય પરીક્ષા આપનારા ઉમેદવારોને આ માહિતી ખૂબ ઉપયોગી બની રહેશે.
-પ્રસ્તુતિ ગિરીશભાઈ પારેખ, નિવૃત નાયબ નિયામક,
રોજગાર અને તાલીમ
#exam
#government
#rules
#department
#departmentalexam
#discipline
#disciplinaryactions