Перейти к содержимому

અરવલ્લી: ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આપની ન્યાય યાત્રા મોડાસા પહોંચી, 2027 ચૂંટણી પર આપ્યો મોટો સંકેત

Abtak Media

0:00 / 0:00

અરવલ્લી: ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આપની ન્યાય યાત્રા મોડાસા પહોંચી, 2027 ચૂંટણી પર આપ્યો મોટો સંકેત

3 701 просмотр · 11 ч назад
Abtak Media
274 тыс. подписчиков
3 701 просмотр · 11 ч назад
અરવલ્લી: ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આપની ન્યાય યાત્રા મોડાસા પહોંચી, 2027ની ચૂંટણી પર આપ્યો મોટો સંકેત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આમ આદમી પાર્ટીની 'આદિવાસી ન્યાય યાત્રા' આવી પહોંચતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં નીકળેલી આ યાત્રામાં જેલમાં બંધ ચૈતર વસાવાની બંને પત્નીઓ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી. યાત્રા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ આવનારી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પક્ષ છે અને 2027ની ચૂંટણી એકલા હાથે જ લડશે. કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાનો સ્પષ્ટ સંકેત આપતાં તેમણે ઉમેર્યું કે વોટચોરીનો મુદ્દો સૌપ્રથમ 'આપ' દ્વારા જ ઉઠાવવામાં આવ્યો હતો. આદિવાસીઓના અધિકારો અને ન્યાયની માંગ સાથે નીકળેલી આ યાત્રાથી સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. રિપોર્ટર : રુતુલ પ્રજાપતિ #AravalliNews #Modasa #GopalItalia #AAP #NyayYatra #GujaratPolitics #AamAadmiParty #Election2027 #PoliticalNews Subscribe to Abtak Media Channel for the latest updates on Politics, Sports, Entertainment and related videos.. Click Here to Subscribe our YouTube Channel :    / abatakmedia​   ----------------------------------------------------------------------------- ► Facebook:   / abtakmedia​   ► Twitter:   / abtakmedia​   ► Instagram:   / abtakdigital