Перейти к содержимому

એકાદશી નો થાળ 👌ભાવેથી જમોને મારા દીન દયાળ 🤩લખાણ સાથે

Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ ) и Bhajan mandal (ભજન મંડળ)official

0:00 / 0:00

એકાદશી નો થાળ 👌ભાવેથી જમોને મારા દીન દયાળ 🤩લખાણ સાથે

7 729 просмотров · 1 месяц назад
Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ ) и Bhajan mandal (ભજન મંડળ)official
7 729 просмотров · 1 месяц назад
હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ | કનૈયાનો થાળ | કૃષ્ણ ભજન | સીતારામ ભજન મંડળ 🌹 હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ 🌹 શ્રી કનૈયાના ચરણોમાં પ્રેમથી ધરાવેલો આ સુંદર થાળ ભજન 🙏🦚 “થાળ ધરાવું મારા કનૈયાને કાજ” — ભક્તિ અને ભાવથી ભરેલું આ ભજન આપ સૌ ભક્તજનોને ખૂબ ગમશે. 💛 શ્રી કૃષ્ણ ભગવાન સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. 🎤 VarshaBen Pitroda સીતારામ ભજન મંડળ 🎵 ભજન: હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ દયા કરીને મારા ઘરે આવ્યા આજ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ મારે મંદિરીયે બાજોઠ ઢળાવું હૈયાના હેત નો હિંડોળો ગુંથાવું વગડાવું વગડાવું રૂડા વાજા ને શરણાઈ ... થાળ ધરાવું મારા કનૈયા ને કાજ હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ ભાત રે ભાતના ભોજન બનાવ્યા પ્રેમે થી દાદા ને થાળ પીરસાવ્યા ભાવેથી જમો ને મારા દીન રે દયાળ.... થાળ ધરાવું મારા કનૈયા ને કાજ હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ મેવા મીઠાઈ ને શાક ધરાવું વડી પાપડ ને અથાણા ધરાવું મુખવાસ કરો ને મારા દિન રે દયાળ... થાળ ધરાવું મારા કનૈયા ને કાજ હરખે રે હરખે રે મારું હૈયું ઘણું આજ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ... જળ રે જમનાજી ની જારી ભરી લાવું મુખવાસ એલચીને સોપારી ધરાવુ થાળ જમીને વાલા દેજો આશીર્વાદ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ... હરખે રે હરખે રે મારું હૈયું ઘણું નાથ થાળ ધરાવું મારા કનૈયા ને કાજ... થાળ ધરાવું મારા... 🌹 જય શ્રી કૃષ્ણ 🌹 🙏 સીતારામ ભજન મંડળ 🙏 વિડિયો ગમે તો: 👍 Like કરો 🔔 Channel Subscribe કરો 📲 તમારા પરિવાર અને ભક્તજનો સાથે Share કરો. 🌹 જય શ્રી કૃષ્ણ 🌹 🙏 સીતારામ ભજન મંડળ 🙏 #KrishnaBhajan #KrishnaThal #GujaratiBhajan #KanhaBhajan #SitaramBhajanMandal #શ્રીકૃષ્ણ #કૃષ્ણભજન #થાળ #ગુજરાતીભજન #ભજન #કનૈયા #ભક્તિભજન #KrishnaBhakti #GujaratiDevotional #Bhajan #એકાદશીભજન #એકાદશી #એકાદશીસ્પેશિયલ #EkadashiBhajan #Ekadashi #EkadashiSpecial #GujaratiBhajan #GujaratiBhakti #Bhajan #BhaktiBhajan #KrishnaBhajan #KanhaBhajan #ShreeKrishna #RadheKrishna #ThalBhajan #KrishnaThal #SitaramBhajanMandal #સીતારામભજનમંડળ #ભક્તિ #કૃષ્ણભજન #કનૈયાભજન #હરિભજન #વિષ્ણુભજન #ભજનકીર્તન #ગુજરાતીભજન krishna bhajan, gujarati krishna bhajan, krishna thal, kanaiya thal, kanha bhajan, gujarati bhajan, gujarati devotional song, krishna devotional song, shree krishna bhajan, kanaiya bhajan, thal bhajan, krishna thal bhajan, Gujarati Bhajan, Sitaram Bhajan Mandal, શ્રીકૃષ્ણ ભજન, કનૈયાનું ભજન, કનૈયાનો થાળ, ગુજરાતી ભજન, થાળ ભજન, ભક્તિ ભજન, કૃષ્ણ ભક્તિ, કનૈયા