Перейти к содержимому

એકવાર વાલા મારો પ્રસાદ આરોગ જ ||Asmita Lakhani new bhajan ||‪@asmita007‬

Asmita lakhani

0:00 / 0:00

એકવાર વાલા મારો પ્રસાદ આરોગ જ ||Asmita Lakhani new bhajan ||‪@asmita007‬

25 213 просмотров · 1 месяц назад
Asmita lakhani
16,7 тыс. подписчиков
25 213 просмотров · 1 месяц назад
ભજન અહીં લખેલું છે. એકવાર વાલા મારો પ્રસાદ આરોગ જે... યાદ કરું ને વેલા આવજે કાનુડા. એકવાર... ઉતારા ઓરડા ને મેડી ના મોલ છે, ઉતારા કરવા ને વેલો આવજે કાનુડા. એકવાર... ગંગા જમુના ની વાલા જારી ભરી લાવું, આસમન કરવા ને વેલો આવજે કાનુડા. એકવાર... સોના નો બાજોઠ ને કંચન નો થાળ છે, ભોજન જમવા ને વેલો આવજે કાનુડા. એકવાર... પૂરી બનાવી વાલા શાક બનાવા, મેવા જમવા ને વેલો આવજે કાનુડા. એકવાર... ગૌરી તે ગાય ના દૂધ મંગાવ્યા, માખણ ખાવા ને વેલો આવજે કાનુડા. એકવાર... લવિંગ સોપારી ને પાન મંગાવ્યા, મુખવાસ કરવા ને વેલો આવજે કાનુડા. એકવાર... સાંજ પડે ને વાલા જોવ તારી વાટડી, આરતી ટાણે વેલો આવજે કાનુડા. એકવાર... કીર્તન ,ધૂન મંડળ, ગુજરાતી કીર્તન, ગુજરાતી ભજન, સત્સંગ કીર્તન. Mahila Mandal Satsang, Nava Gujarati kirtan Satsang mandal na bhajan gujarati dhun mandal #krishnathaal #thaal #gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal #kirtanbhajan #kirtan #asmitalakaninabhajan #asmitalakhani #kanuda_bhajan #krishnabhajan #kanudanakirtan #krishnajanmashtami #gujarati_bhajan #satsang #bhajan #gopimandalbhajan #newgujaratibhajan2025 #satsang_bhajan #kirtanbhajan satsangi mandal LIKE , SHARE AND SUBSCRIBE