એક તારો હાથ ઉંચો શ્રીનાથ | ભજન નીચે લખેલું છે | Krishna Kirtan | #gujaratibhajan #smm 210
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
એક તારો હાથ ઉંચો શ્રીનાથ | ભજન નીચે લખેલું છે | Krishna Kirtan | #gujaratibhajan #smm 210
89 119 просмотров · 4 года назад
Shyam Mahila Mandal Navsari
82,8 тыс. подписчиков
89 119 просмотров · 4 года назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
રાગ: શ્યામ તેરી બંસી પુકારે
:
એક તારો હાથ ઉચો શ્રીનાથ સૌને બોલાવે વાલો ઉચો કરી હાથ.. (૨)
દૈવી તે જીવનો કરવા ઉધ્ધાર , સૌને બોલાવે વાલો (૨)
મોર મુગટ ને કાનો માં કુંડળ ભાલે શોભે છે તને કેશરી_તિલક
એક તને શોભે છે વાંકડિયા વાળ (૨)
સૌને બોલાવે વાળો ઉચો કરી હાથ (૨).. એક તારો હાથ..
પીળા પીતાંબર જરકસી જામા, કંઠે શોભે છે તને વૈજંતીમાલા
હડપચીએ હિરલો કેવો સોહાય (૨) સૌને બોલાવે વાલો (૨)
એક તારો હાથ ઉચો શ્રીનાથ સૌને બોલાવે વાલો ઉચો કરી હાથ.. (૨)
મોરલી વગાડીને મન હરી લીધા, વશ કરી છે તે તો વ્રજની વનિતા
છેલ છબીલા છોગાળો શ્રીનાથ (૨) સૌને બોલાવે વાલો (૨)
એક તારો હાથ ઉચો શ્રીનાથ સૌને બોલાવે વાલો ઉચો કરી હાથ.. (૨)
શ્યામ સ્વરૂપે શોભેશ્રીનાથજી ,અધિકારી જીવનો ઝાલ્યો છે હાથ જી
ગુરૂ પ્રતાપે મળ્યો તારો સંગાથ (૨) સૌને બોલાવે વાલો (૨)
એક તારો હાથ ઉચો શ્રીનાથ સૌને બોલાવે વાલો ઉચો કરી હાથ.. (૨)
વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી ,
અમે દોડીને વાલા આવ્યા તારા ભણી ,
દાસ માંગે છે તારા ચરણોમાં વાસ (૨) સૌને બોલાવે વાલો (૨)
એક તારો હાથ ઉચો શ્રીનાથ સૌને બોલાવે વાલો ઉચો કરી હાથ.. (૨)
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on