Rajkot: ભાજપના પૂર્વ કોર્પોરેટર Anil Makwana ના લાંચના વાયરલ વિડીયો પર ખુલાસો
India News Gujarat
0:00 / 0:00
Rajkot: ભાજપના પૂર્વ કોર્પોરેટર Anil Makwana ના લાંચના વાયરલ વિડીયો પર ખુલાસો
345 просмотров · 7 месяцев назад
India News Gujarat
165 тыс. подписчиков
345 просмотров · 7 месяцев назад
Rajkot: ભાજપના પૂર્વ કોર્પોરેટર Anil Makwana ના લાંચના વાયરલ વિડીયો પર ખુલાસો
Rajkot શહેર ભાજપના Ward Number 2 ના પૂર્વ કોર્પોરેટર Anil Makwana ના બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે. આ વિડીયોમાં બાંધકામ અંગે લાંચની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપ છે. જોકે અનિલ મકવાણાએ India News સાથે ખાસ વાતચીત કરતા આ અંગે ખુલાસો કર્યો છે કે તેઓ પોતાના Business ના અંતર્ગત પૈસાની વાત કરી રહ્યા હતા. રવિ રત્ના પાર્ક અને Rajkot Municipal Corporation (RMC) ની TP શાખા અંગેની વાતોને તેમણે નકારી કાઢી છે. આગામી Local Body Election માં પોતાની પત્નીની ટિકિટ કાપવા માટે બદનામ કરવાનું કાવતરું હોવાનું જણાવી તેઓ Cyber Police માં ફરિયાદ પણ નોંધાવશે.
#rajkot #bjp #anilmakwana #viralvideo #corruption #rmc #breakingnews #localbodyelection #rajkotpolitics #latestnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...