Перейти к содержимому

બને તો ગુરુ ચરણે જાજો રામ || Asmita Lakhani na Bhajan || ‪@asmita007‬

Asmita lakhani

0:00 / 0:00

બને તો ગુરુ ચરણે જાજો રામ || Asmita Lakhani na Bhajan || ‪@asmita007‬

28 581 просмотр · 1 месяц назад
Asmita lakhani
16,7 тыс. подписчиков
28 581 просмотр · 1 месяц назад
ભજન અહીં લખેલું છે.👇🏻 બને તો ગુરુ ચરણે જાજો રામ તારું જીવન ધન્ય બની જાય બને તો ગુરુ ચરણે... ગુરુજી ના દેશ માં ગંગા ને જમુના હા રે ઓલા હંસલા બેઠાં એને તીર બને તો ગુરુ ચરણે... હંસલા હોઈ તે મોતી ચણશે હા રે ઓલા બગલા ઉડી ઉડી જાય બને તો ગુરુ ચરણે... ગુરુજી ના દેશ માં હરિ રસ પ્યાલો હા રે ઈ તો પીવે બીજા ને પાઈ બને તો ગુરુ ચરણે... સુગરા હોઈ તે ઘટ ઘટ પીવે હા રે ઓલા નુગરા ને મુખ થી ઢોળાઇ બને તો ગુરુ ચરણે... ગુરુજી ના દેશ માં કાયમ દિવાળી હા રે એના પ્રકાશે મોતી પરોવાઈ બને તો ગુરુ ચરણે... સતગુરુ ચરણે દાસી અમી બોલ્યાં હા રે મારા ગુરુજી ઉતારે ભવપાર બને તો ગુરુ ચરણે... ‪@asmita007‬ Asmita lakhani #gujaratikirtan #satsang #kirtan #asmitalakhani #asmitalakaninabhajan #gujarati_bhajan #bhajan #kirtanbhajan #gopimandalbhajan #satsang_bhajan #newgujaratibhajan2025 #guruji #gurujibhajan #gurujisatsang #NewBhajan #YouTubeMusic #TrendingBhajan #gurujinabhajan #gurupurnima #gurupurnimaspecial LIKE SHARE AND SUBSCRIBE TO OUR CHANAL...