Перейти к содержимому

નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો | Krishna Bhajan | Gujarati kirtan | ભક્તિ ગીત | Hansaben Poriya

હંસાબેન પોરિયા

0:00 / 0:00

નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો | Krishna Bhajan | Gujarati kirtan | ભક્તિ ગીત | Hansaben Poriya

3 009 просмотров · 22 ч назад
હંસાબેન પોરિયા
42,3 тыс. подписчиков
3 009 просмотров · 22 ч назад
nav mari narayan kathe utarjo , નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો , naav mari narayan kathe utarjo જય શ્રીકૃષ્ણ 🙏🌺 આ સુંદર ગુજરાતી ભજનમાં ભક્ત પોતાના નારાયણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! જીવનરૂપી નાવને ભવસાગરમાંથી પાર ઉતારજો અને અમને ક્યારેય ભૂલી ન જશો. આ ભજનમાં ભક્ત નરસિંહ મહેતા, મીરાબાઈ, શબરીબાઈ, ધ્રુવજી અને પ્રહલાદજી જેવા મહાન ભક્તોની અડગ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન હંમેશા પોતાના સાચા ભક્તોની વહારે આવે છે, એવો સુંદર સંદેશ આ ભજન આપણને આપે છે. 🙏 🎵 ભજનના શબ્દો | Gujarati Bhajan Lyrics નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો ભૂલી ના જાજો સંભારજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજ મૃત્યુના મોહમાંથી અમને ઉગારજો કૃષ્ણ આ લોઢ માંથી તારજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો નાવ મારી નારાયણ... ભકત નરસિંહ મહેતા જેલમાં પોકારતા હાદ હથો હાથ તમે આપજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો નાવ મારી નારાયણ કાંઠે ..... મીરાબાઈ વાલા જેલમાં પોકારતા ઝેર પીવાને વેલા આવજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો..... ભક્ત શબરીબાઈ વનમાં પોકારતા બોર જમવા ને વેલા આવજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો નાવ મારી નારાયણ..... ભક્ત ધ્રુવજી વનમાં તપ કરતા દર્શન દેવાને વેલા આવજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો નાવ આવો મારી નારાયણ કાંઠે ઉતારજો ભક્ત પ્રહલાદજી સ્તંભમાં પોકારતા દર્શન દેવાને વેલા આવજો નાવ મારે નારાયણ કાંઠે ઉતારજો નાવ મારી નારાયણ કાંઠે..... ગોપી મંડળના સ્વામી શામળિયા બેડલી પાર ઉતારજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો નાવ મારે નારાયણ કાંઠે ઉતારજો ભૂલીનો જાજો સંભારજો નાવ મારી નારાયણ કાંઠે ઉતારજો ━━━━━━━━━━━━━━━━━━ ❤️ વિડિયો ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો. આવી જ સુંદર ગુજરાતી ભજન, કીર્તન, કૃષ્ણ ભજન અને સંતવાણી સાંભળવા માટે અમારી YouTube ચેનલ Hansaben Poriya (હંસાબેન પોરિયા) ને Subscribe કરો. 🙏 જય શ્રીકૃષ્ણ 🙏 🌺 જય નારાયણ 🌺 #નાવમારીનારાયણ #KrishnaBhajan #NarayanBhajan #GujaratiSantvani #GujaratiBhajan #NarsinhMehta #Mirabai #Shabari #Prahlad #Dhruv #HansabenPoriya #hansaben #bhajan #kirtan #satsang #dhun #bhakti