ગુંદર પાક બનાવવાની પરફેક્ટ રીત | Gundar Pak Recipe | winter recipes | healthy winter recipes
Busy Brains
0:00 / 0:00
ગુંદર પાક બનાવવાની પરફેક્ટ રીત | Gundar Pak Recipe | winter recipes | healthy winter recipes
6 573 просмотра · 2 г. назад
Busy Brains
69,2 тыс. подписчиков
6 573 просмотра · 2 г. назад
મેથી પાક બનાવવાની રીત 👇
• Methi Pak || મેથી પાક બનાવવાની સરળ અને પરફ...
ગુંદર ની રાબ બનાવવાની રીત 👇
• Gundar ni raab || Raab Recipe | રાબ બનાવવા...
ગુંદર પાક રેસિપી 👇
• Gundar Pak Recipe | ગુંદર પાક રેસિપી
Gundar Pak, Methi Pak, Halwasan, Aadu Pak, Gundar ni Raab Recipes in Gujarati👇👇
• Gundar, Methi, Aadu Pak, Gundar ni raab | ...
ગુંદર પાક બનાવવા માટે સામગ્રી,
બાવળનો ગુંદર 200 ગ્રામ
ઘઉં નો કકરો લોટ 150 ગ્રામ
ઘી 350 ગ્રામ
સૂંઠ પાઉડર 3 tbsp
ગંઠોડા પાઉડર 3 tbsp
ખસખસ 2 tbsp
ટોપરા નું ખમણ 100 ગ્રામ
કાજૂ, બદામ
આ રીતે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુંદર પાક ઘરે, ખૂબ સરળતા બની જશે.
In this video we have made delicious and very healthy Gundar Pak, we had uploaded video earlier but in this video we have mentioned everything with quantity.
તમે પણ ગુંદર પાક આ રીતે ઘરે બનાવી અને તમારા અભિપ્રાય કૉમેન્ટ બોક્સ મા જરૂર જણાવો.
તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવીજ અવનવી, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ મળતી રહે.
તમને આ વીડિયો અથવા રેસિપી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે કૉમેન્ટ બોક્સ મા જરૂર પૂછો.
અમારી સાથે ફેસબુક પર જોડાવો 👇
/ officialbusybrains
#Gundarpak #GundarPakRecipe #Gundarpakbanavanirit