અંબાજી પદયાત્રા સ્પેશિયલ: પદયાત્રીઓ માટે ગરમા-ગરમ ગોટા અને ઠંડી છાશનો ધામધૂમથી સેવા કેમ્પ!
KP Creations
0:00 / 0:00
અંબાજી પદયાત્રા સ્પેશિયલ: પદયાત્રીઓ માટે ગરમા-ગરમ ગોટા અને ઠંડી છાશનો ધામધૂમથી સેવા કેમ્પ!
150 просмотров · 11 дней назад
KP Creations
653 подписчика
150 просмотров · 11 дней назад
જય અંબે! 🚩
અષાઢ/શ્રાવણ અને ભાદરવી પૂનમના પવિત્ર પ્રસંગે મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા તમામ પદયાત્રીઓ અને મા અંબાના ભક્તો માટે "પ્રજાપતિ સેવાકીય ગ્રુપ - અડાલજ" દ્વારા એક અદ્ભુત અને ભક્તિમય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગરમી અને લાંબી યાત્રાનો થાક દૂર કરવા માટે અંબાજી માર્ગ પર પદયાત્રીઓ માટે ગરમા-ગરમ લાઈવ ગોટા અને ઠંડી-મીઠી મસાલા છાશનો અનલિમિટેડ પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. પદયાત્રીઓની સેવા એ જ અમારો પરમ ધર્મ અને મા અંબાની સાચી ભક્તિ છે.