Dholida Dhol Dhimo Vagadma ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગડમા | Navratri Garba Songs 2026
Superhit Gujarati Geet
0:00 / 0:00
Dholida Dhol Dhimo Vagadma ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગડમા | Navratri Garba Songs 2026
26 839 просмотров · 5 дн. назад
Superhit Gujarati Geet
268 тыс. подписчиков
26 839 просмотров · 5 дн. назад
✨ ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગડમા – 4K વિડિઓ ✨
નવરાત્રીનો પરંપરાગત ગરબા હિટ ગીત, જે તમારા ગરબા નાઇટ અને ડાંડીયા રસને વધુ રંગીન બનાવી દેશે. 🎶
🔥 આ ગુજરાતી ગરબા 2025 સ્પેશિયલ વિડિઓ તમને પરંપરાગત તાલ સાથે ઝૂમાવશે અને ઉત્સવની મજા વધારશે.
👉 વધુ ગુજરાતી ગરબા અને નવરાત્રી હિટ્સ માટે Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં!
Movie - Ladi Lakhni Saybo Sava Lakhno
Lyrics - Mehul / Chandrakant Bhai
Composer - Mahesh - Naresh
Singer - Kavita Krishnamurthy, Arvind Barot
Lyrics
dholida
dholida
dholida
dholida
dholida
dholida dhol dhimo dhimo vagaad na,
dhimo vagaad na
radhiyadi raatdi no joje rang jaay na,
dholida dhol dhimo dhimo vagaad na,
dhimo vagaad na
radhiyadi raatdi no joje rang jaay na,
dhruje na dharti toh ramjhat kehvay na,
ramjhat kehvay na
radhiyadi raatdi no joje rang jaay na,
dhruje na dharti toh ramjhat kehvay na,
ramjhat kehvay na
radhiyadi raatdi no joje rang jaay na,
dholida
dholida
dholida
dholida
dholida
dholida dhol dhimo dhimo vagaad na,
dhimo vagaad na
dhimo vagaad na
dhimo vagaad na
chamakanti chaal ane ghughri dhamkar
nupurna naad sathe tadiyo na taal
chamakanti chaal ane ghughri dhamkar
nupurna naad sathe tadiyo na taal
chamakanti chaal ane ghughri dhamkar
nupurna naad sathe tadiyo na taal
garba ma ghumta maa ne...
garba ma ghumta maa ne koithi pahochayna
koithi pahochayna
radhiyadi raatdino joje rang jaay na,
garba ma ghumta maa ne koithi pahochayna
koithi pahochayna
radhiyadi raatdino joje rang jaay na,
dhruje na dharti toh ramjhat kehvay na,
ramjhat kehvay na
radhiyadi raatdi no joje rang jaay na,
dhruje na dharti toh ramjhat kehvay na,
ramjhat kehvay na
radhiyadi raatdi no joje rang jaay na,
dholida
dholida
dholida
dholida
dholida
dholida dhol dhimo dhimo vagaad na,
dhimo vagaad na
dhimo vagaad na
dhimo vagaad na
Gujarati Lyrics
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ
ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ
નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
Streaming Now On -
Saavn - https://www.jiosaavn.com/song/dholida...
Gaana - https://gaana.com/song/dholida-dhol-d...
Yt Music - • Dholida Dhol Dhimo Dhimo Vagadma
Subscribe Now - / @superhitgujaratigeet
Listen More -
• પદરની ઓમ્બાલી હેથે - JHANKAR BEATS | Alka ...
• Navratri Garba Hits - ગરબા રમૂ સાડી રાત 🎶 ...
• જા તારી ચુંદડી નથી ઓઢું - DJ Remix 🎶 Nares...
• ઑલી રાધાડી રે - DJ Garba Mix | Sadhana Sar...
• જય આરાધ્ય શક્તિ | Jay Aadhya Shakti | Ambe...
#lajulakhan #dholidasong #dholida #GarbaSongs #GujaratiGarba #Navratri2025 #TopGarbaHits #DandiyaRaas #GujaratiSongs #Garba2025 #NavratriSpecial #GarbaNight