GSRTC માં નોકરી જોઈએ છે? | આ 25 જવાબ કરવા પડશે | GSRTC Road Safety |ડ્રાઈવર–કંડક્ટર–હેલ્પર પરીક્ષા
નોકરી એકેડેમી ૧૦૮, NAUKRI ACADEMY 108
0:00 / 0:00
GSRTC માં નોકરી જોઈએ છે? | આ 25 જવાબ કરવા પડશે | GSRTC Road Safety |ડ્રાઈવર–કંડક્ટર–હેલ્પર પરીક્ષા
30 просмотров · 6 дн. назад
નોકરી એકેડેમી ૧૦૮, NAUKRI ACADEMY 108
183 подписчика
30 просмотров · 6 дн. назад
#gsrtcexam #gsrtcdriver #gsrtcconductor#gsrtchelper 🚌 GSRTC માં નોકરી જોઈએ છે? | આ 25 જવાબ કરવા પડશે
નમસ્તે મિત્રો! GSRTC ભરતી 2026 ની તૈયારી કરો છો?
ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર પરીક્ષામાં રોડ સેફ્ટી માંથી સૌથી વધુ માર્ક આવે છે.
આ Video માં હું લાવ્યો છું પરીક્ષામાં પુછાય એવા Road Safety ના ટોપ 25 IMP MCQ સીધા જવાબ અને સમજૂતી સાથે.
📌 આ Video માં શું મળશે?
✅ રોડ સેફ્ટીના 25 સિલેક્ટેડ MCQ
✅ દરેક સવાલનો સાચો જવાબ + ટ્રિક
✅ ડ્રાઈવર / કંડક્ટર / હેલ્પર ત્રણેય માટે ઉપયોગી
✅ છેલ્લી ઘડીનું Superfast Revision
🎯 આ Video કોના માટે છે?
GSRTC Driver, Conductor, Helper, BRTS, અને AMTS ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે.
GSRTC માં નોકરી પાક્કી કરવી છે? 🔥
તો રોડ સેફ્ટીના આ 25 સવાલ ગોખી જ નાખો! 🚌
Driver / Conductor / Helper ત્રણેય માટે IMP છે.