સૌથી અઘરી 25 જોડણી । ડ્રાઇવર, હેલ્પર, કંડક્ટર પરીક્ષા । ગુજરાતી વ્યાકરણ Most IMP । 100% આવશે
નોકરી એકેડેમી ૧૦૮, NAUKRI ACADEMY 108
0:00 / 0:00
સૌથી અઘરી 25 જોડણી । ડ્રાઇવર, હેલ્પર, કંડક્ટર પરીક્ષા । ગુજરાતી વ્યાકરણ Most IMP । 100% આવશે
74 просмотра · 11 дн. назад
નોકરી એકેડેમી ૧૦૮, NAUKRI ACADEMY 108
183 подписчика
74 просмотра · 11 дн. назад
#GSRTCExam2026#DriverExam #conductorexam #helparexam સૌથી અઘરી 25 જોડણી | ડ્રાઇવર, હેલ્પર, કંડક્ટર પરીક્ષા | ગુજરાતી વ્યાકરણ Most IMP | 100% આવશે
GSRTC ગુજરાત એસ.ટી નિગમ ડ્રાઇવર, હેલ્પર અને કંડક્ટર પરીક્ષા 2026 માં ગુજરાતી વ્યાકરણમાંથી સૌથી વધુ માર્ક જોડણી માંથી પુછાય છે.
આ વિડીયોમાં છેલ્લા 5 વર્ષના પેપરમાંથી સૌથી અઘરી અને કન્ફ્યુઝન વાળી 25 જોડણીના MCQ લીધા છે. જેમ કે પરીક્ષા / પરિક્ષા, આશીર્વાદ / આશિર્વાદ, ગેરહાજર / ગેરહાજર જેવા શબ્દો.
આ 25 પ્રશ્નો કર્યા વગર પરીક્ષા આપવા જશો તો 5 માર્ક નક્કી જશે.
વિડીયોમાં શું છે:
GSRTC માં વારંવાર પુછાતી 25 અઘરી જોડણી
દરેક MCQ સાથે સાચી જોડણીની ટ્રિક
યાદ રાખવાની સરળ રીત
જો તમે GSRTC ની તૈયારી કરો છો તો વિડીયો છેલ્લે સુધી જોજો અને મિત્રોને SHARE કરજો.
LIKE | SHARE | SUBSCRIBE
gsrtc driver helper conductor exam, gsrtc exam 2026, gujarat st nigam bharti, gsrtc gujarati vyakaran, gujarati jodani mcq, sau thi aghari jodani, gujarati jodani 25 prashno, gsrtc most imp question, gsrtc gujarati grammar, driver conductor helper exam gujarati, gsrtc exam gujarati jodani imp, gujarati vyakaran most imp
#GSRTC #GSRTCBharti2026 #DriverConductorExam #GujaratiVyakaran #GujaratiJodani #SauThiAghariJodani #GSRTCExam2026 #GujaratSTNigam #100PercentAavse #GSRTC_MCQ