જે ઘરે માવતરના સન્માન એ ઘરે આવે છે ભગવાન || કીર્તન નીચે લખેલું છે 👇
Kameshwar mahadev satsang mandal Jamnagar
0:00 / 0:00
જે ઘરે માવતરના સન્માન એ ઘરે આવે છે ભગવાન || કીર્તન નીચે લખેલું છે 👇
110 просмотров · 12 ч назад
Kameshwar mahadev satsang mandal Jamnagar
10 тыс. подписчиков
110 просмотров · 12 ч назад
જે ઘરે માવતરના સન્માન એ ઘરે આવે છે ભગવાન || કીર્તન નીચે લખેલું છે 👇
અમારી ચેનલ માં આપનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ અમારા કીર્તન ગમે તો like ને share કરજો અને આવા નવા ગુજરાતી ભજન કીર્તન સાંભળવાં અમારી ચેનલને subscribe કરજો અને હા કોમેન્ટ જરૂરથી કરજો
કીર્તન....
જે ઘરે સંતોના સન્માન એ ઘરે આવે છે ભગવાન
જેના ઘરે માવતરના છે માન એ ઘરે આવે છે ભગવાન
શંકર જેવા પિતા હોય જો
પાર્વતી જેવા માતા હોય જો
ગણેશ જેવા દીકરા હોય જો
કાર્તિક જેવા વીરા હોય જો
જે ઘરે રિદ્ધિ સિદ્ધિના સન્માન એ ઘરે આવે છે ભગવાન
જે ઘરે સંતોના સન્માન....
જે ઘરે માવતરના....
વસુદેવ જેવા પિતા હોય જો
દેવકી જેવા માતા હોય જો
કૃષ્ણ જેવા દીકરા હોય જો
બળદેવ જેવા વીરા હોય જો
જે ઘરે રાધાના સન્માન એ ઘરે આવે છે ભગવાન
જે ઘરે સંતોના સન્માન...
જે ઘરે માવતરના....
દશરથ જેવા પિતા હોય જો
કૌશલ્યા જેવા માતા હોય જો
રામ જેવા દીકરા હોય જો
લક્ષ્મણ જેવા વીરા હોય જો
જે ઘરે સીતાના સન્માન એ ઘરે આવે છે ભગવાન
જે ઘરે સંતોના સન્માન....
જે ઘરે માવતરના....
કુંતા જેવા ફઈબા હોય જો
સુભદ્રા જેવા બેની હોય જો
તુલસી જેવી દીકરી હોય જો
જે ઘરે દીકરીના સન્માન એ ઘરે આવે છે ભગવાન
જે ઘરે સંતોના સન્માન એ ઘરે આવે છે ભગવાન
જે ઘરે માવતરના છે માન એ ઘરે આવે છે ભગવાન
Thanks for watching
• હરી તારે દ્વાર આવું દોડી દોડી || ગુજરાતી ક...
• હાલો સત્સંગમાં હરીને મળવા || ગુજરાતી કીર્ત...
• ચાલો ચાલો ભજનમાં જઈએ || ગુજરાતી કીર્તન || ...
• રાધે કૃષ્ણ બોલો વખત વયો જાય || સુંદર ભજન |...
• જુવાનીના જોરમાં તને ભૂલી ગયો || ગુજરાતી કી...
• પવનપુત્રએ ટેક લીધી ભક્તિની || ગુજરાતી કીર્...
• સેવા કરવા હું બેઠી પ્રભાતે || ગુજરાતી કીર્...
dhun, gopi Mandal prachin dhun desi dhun bhajan krishna bhajan songs new Gujarati song 2026, new trending song , viral video ram dhun ,new bhajan, Gujarati Bhajan, Hari bhajano,masuap, new dhun,2026, devotional songs
#bhajan
#kirtan
#gujrati
#dhun
#krishna
#krishnabhajan
#hindolo
#music
#song
#devotional
#viral
#video
#viralvideo
#youtube
#trending
#youtubevideo
#trendingvideo
#trend
#satsang_bhajan
#satsangdarshan
#satsangsong
#BhaktiMandal
#AajeValanaNoVaro
#KrishnaBhajan
#GujaratiBhajan
#Bhajan #Krishna #Gopi
#Devotional
#GujaratiSong
#Bhakti
#ShreeKrishna
#ViralBhajan
#TrendingBhajan #Bhajan2026
#GujaratiDevotional
#kameshwarmahadev
#mahakal
#mahakalstatus
#shivshankar
#shivbhajan
#shivshakti
#shortvideo
#mahadev
#ambamata
#haritaredwaravudodidodi
#vishnubhajan
#vishnubhagwan
#vishnubhakti
#yamunaji
#lalo
#krishnaquotes
#shivshaktibhajans