Перейти к содержимому

આજ મારો કાનો ઝૂલતો જાય || ગુજરાતી કીર્તન || નીચે લખેલું છે.

Kameshwar mahadev satsang mandal Jamnagar

0:00 / 0:00

આજ મારો કાનો ઝૂલતો જાય || ગુજરાતી કીર્તન || નીચે લખેલું છે.

764 просмотра · 1 месяц назад
Kameshwar mahadev satsang mandal Jamnagar
10 тыс. подписчиков
764 просмотра · 1 месяц назад
આજ મારો કાનો ઝૂલતો જાય || ગુજરાતી કીર્તન || નીચે લખેલું છે. અમારી ચેનલ માં આપનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ અમારા કીર્તન ગમે તો like ને share કરજો અને આવા નવા ગુજરાતી ભજન કીર્તન સાંભળવાં અમારી ચેનલને subscribe કરજો અને હા કોમેન્ટ જરૂરથી કરજો કીર્તન..... ઝૂલતો ઝૂલતો જાય આજ મારો કાનો ઝૂલતો જાય જશોદાજી ઝુલાવતા જાય આજ મારો કાનો ઝૂલતો જાય કદંબની ડાળે બાંઘ્યો હિંડોળો હિંડોળો ગુંથીયો મોગરા ગુલાબનો મહેક મહેક થાય આજ મારો કાનો ઝૂલતો જાય ઝૂલતો ઝૂલતો..... ફૂલની ડાળી ને ફૂલના સ્તંભ છે વચ્ચે ઝુમર સોહાય આજ મારો કાનો ઝૂલતો જાય ઝૂલતો ઝૂલતો.... મખમલની ગાદી ને મખમલના તકિયા માહે બીરાજે કાન લાગે રૂપાળો ઝૂલણાની શોભા અપાર આજ મારો કાનો ઝૂલતો જાય ઝૂલતો ઝૂલતો... પીળા પીતાંબર જરકસી જામા જૂઈ ગોટા ને મખમલના વાઘા શોભા એ વર્ણવી ન જાય આજ મારો કાનો ઝૂલતો જાય ઝૂલતો ઝૂલતો.... હીરા માણેકના શણગાર સજાવ્યા માથે મુગટ ને કાનોમાં કુંડળ મોરલી સોહે છે મુખ આજ મારો કાનો ઝૂલતો જાય ઝૂલતો ઝૂલતો.... દૂર દૂર થી તારા ભકતો રે આવે માખણ મીસરીની ભોગ ધરાવે આરોગે નંદકુમાર આજ મારો કાનો ઝૂલતો જાય ગોપીમંડળ ઝુલાવે આજ આજ મારો કાનો ઝૂલતો જાય ઝૂલતો ઝૂલતો જાય આજ મારો કાનો ઝૂલતો જાય જશોદાજી ઝુલાવતા જાય આજ મારો કાનો ઝૂલતો જાય THANKS FOR WATCHING #trendingbhajan #hindolabhajan #hindolakirtan #radhakrishnabhajan #hindoladarshan #satsangbhajan #hindola2026 #hindolautsav #kirtan #gujrati #dhun #krishna #krishnabhajan #hindolo #music #song #devotional #viral #video #viralvideo #youtube #trending #youtubevideo #trendingvideo #trend #kameshwarmahadev #satsangmandal #mahadev #bholanathbhajan #shivshankar #shivshakti #shivbhajan #shivparvati haveli ma hindola Sakbhaji na hindola Kesari ghata na hindola Ful na hindola Ashtsakha bhav na hindola Morpichha na hindola Gulabi ghata na hindola Moti na hindola Hindola 2026 Hindola kirtan Hindola satsang bhajan Pushtimarg Pushtimargiy seva Pushtimargiy pad-kirtan Shreenathji dhol-kirtan Ekadashi dhol-kirtan Diwali bhajan Radha Krishna bhajan Hindola geet Vivah khel geet Tulsi Vivah geet Pratham gaucharan Leela Gopashtami darshan Govardhan pooja darshan Janmashtami utsav darshan-geet Radha ashtami utsav darshan Daan Leela darshan Sanjhi darshan-geet Nav Vilas geet Pushtimargiy raas-garba Shree yamunaji na garba Sharad poonam maha raas Rath yatra darshan Diwali hatari darshan Annkoot darshan Chhappan bhog darshan Panghat na dhol Chiharan na dhol Shitkal ghata darshan Ushnkal darshan Keri manorath Kamal talai manorath Naav manorath Ganga dashara Laddu Gopal Darshan Nitya Lalan darshan Ful malaji making at home Gadi malaji making at home Thakorji seva at home dhun, gopi Mandal prachin dhun desi dhun bhajan krishna bhajan songs new Gujarati song 2026, new trending song , viral video ram dhun ,new bhajan, Gujarati Bhajan, Hari bhajano,masuap, new dhun,2026, devotional songs