પ્રથમ નોરતું - ઓ માવલડી તારા શરણે રાખજે-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નવરાત્રી-2023 માતાજીની સ્તુતિ
Nimavat Vasantben
0:00 / 0:00
પ્રથમ નોરતું - ઓ માવલડી તારા શરણે રાખજે-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નવરાત્રી-2023 માતાજીની સ્તુતિ
26 566 просмотров · 2 г. назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
26 566 просмотров · 2 г. назад
ઓ માવલડી તારા શરણે રાખજે
જન્મો જનમ ચરણોની ભક્તિ આપજે
ઓ માવલડી તારા શરણે રાખજે...
પામરને માયાવી જીવ છું માવડી
ભૂલ કરું તો ધીરે રહી સમજાવજે
ઓ માવલડી તારા શરણે રાખજે...
ભવસાગરમાં ડૂબે મારી નાવડી
સુકાની થઈને પાર માં તુ ઉતારજે
ઓ માવલડી તારા શરણે રાખજે...
જ્યારે જ્યારે મૂંઝવણ મારી બહુ વધે
ત્યારે ત્યારે રસ્તો મા તું બતાવજે
ઓ માવલડી તારા શરણે રાખજે...
જગતજનની જગદંબા કહેવાય છે
દિન દયાળી દુખિયાના દુઃખ કાપજે
ઓ માવલડી તારા શરણે રાખજે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#નવરાત્રી2023
#માતાજી_કીર્તન