Перейти к содержимому

🕉️ આજે :- "સનાતન ધર્મ"_7 હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન જરુરથી સાંભળશો.

SWAMI SACHCHIDANAND_ OFFICIAL

0:00 / 0:00

🕉️ આજે :- "સનાતન ધર્મ"_7 હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન જરુરથી સાંભળશો.

3 140 просмотров · 11 мес. назад
SWAMI SACHCHIDANAND_ OFFICIAL
7,95 тыс. подписчиков
3 140 просмотров · 11 мес. назад
🌹તા.૨૯/૧૦/૨૫_બુધવાર🌹 👁️ આજનું ચિંતન 🤷 "જે સ્ત્રી શારીરિક કારણથી મા નથી થઈ શકી તે સહાનુભૂતિને પાત્ર છે. તેને વંધ્યા-વંધ્યા કરીને ઉતારી પાડનારા અધમ છે. તેઓ દાઝ્યા ઉપર ડામ દેવાનો ધંધો કરે છે. જે સ્ત્રી માત્ર પોતાનું યૌવન સાચવવા માટે જ જાણીકરીને માતા નથી બની તે પણ અધમ છે. યૌવનના આનંદ કરતાં માતૃત્વનો આનંદ હજારગણો વધારે હોય છે તે વાત તે અભાગણીને જાણમાં નથી હોતી. જે સ્ત્રી કોઈ ઉચ્ચ હેતુ માટે આજીવન કુંવારી રહીને માતૃત્વથી વંચિત રહી છે તે વંદનીય છે. તેનો ત્યાગ મહાન છે. પતિનું સુખ અને માતૃત્વનું સુખ સૌથી મહાન છે. તેનો ત્યાગ સદા—સદા વંદનીય જ કહેવાય, પણ જો તે મહાન હેતુપૂર્વકનો હોય તો. મહાન હેતુ વિનાનો, માત્ર સમજ્યા વિનાનો ત્યાગ વાંઝિયો ત્યાગ થઈ જતો હોય છે. તે પરોપજીવી થઈને પેટ ભરવા પૂરતો જ સીમિત થઈ જતો હોય છે. આવી વાંઝિયા ત્યાગવાળી સ્ત્રીઓ દયાને પાત્ર છે." 🕉️ प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री) 🕉️ 🇮🇳 એકતા પરમો ધર્મ: વીરતા પરમો ધર્મ: 🔱 🌐"બ્રહ્મ સત્યં જગત્ સત્યં, મિથ્યા મોહાંધ જીવિતમ્ ! ઇશભક્તિર્લોકસેવા, હીત્યેષા પરમાર્થતા !!" 👉 નોંધ :- પૂ.સ્વામીજી, નિયમિત રીતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ પર મળશે. 📱ફોન કરીને આવવાં નમ્ર વિનંતી છે. 🏤 ઓફિસ ફોન નંબર :- 94280 13551 👣 રૂબરૂ મુલાકાત _દર્શનનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો છે.🙇‍♀️ 🙏🇮🇳🙏