સુરત થી કોચીન કેરલા Part 2 🚛 | ટ્રકમાં બનાવ્યું ઘર જેવું જમવાનું 🍛 | Truck Life Vlog
Bhavesh GJ24
0:00 / 0:00
સુરત થી કોચીન કેરલા Part 2 🚛 | ટ્રકમાં બનાવ્યું ઘર જેવું જમવાનું 🍛 | Truck Life Vlog
8 652 просмотра · 2 мес. назад
Bhavesh GJ24
6,18 тыс. подписчиков
8 652 просмотра · 2 мес. назад
સુરત થી કોચીન (કેરલા) જવાના પ્રવાસનો Part 2.
આજે લાંબી મુસાફરી દરમિયાન ટ્રકની કેબિનમાં જ ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું. ટ્રક ડ્રાઈવરનું રોજિંદું જીવન, હાઈવે પરની મજા અને રોડ ટ્રિપના સુંદર દ્રશ્યો આ વ્લોગમાં જોવા મળશે.
📍Route : Surat ➜ Kochi (Kerala)
જો વિડિયો ગમે તો Like 👍 કરો, Comment કરો, Share કરો અને Bhavesh GJ24 ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં.
આભાર ❤️
#SuratToKochi #Kerala #TruckLife #TruckCooking #GujaratiVlog #IndianTruckDriver #Eicher3018XP #HighwayLife #RoadTrip #BhaveshGJ24