Перейти к содержимому

ચૂરમાના લાડુ | Churmana Ladu | Hit's Kitchen

hit's kitchen

0:00 / 0:00

ચૂરમાના લાડુ | Churmana Ladu | Hit's Kitchen

1 598 просмотров · 3 недели назад
hit's kitchen
200 подписчиков
1 598 просмотров · 3 недели назад
સ્વાદિષ્ટ ચૂરમાના લાડુ | Churmana Ladu આજે બનાવીએ છીએ એકદમ પરંપરાગત અને સ્વાદિષ્ટ ચૂરમાના લાડુ ઘઉંના લોટ, રવો, દેશી ઘી અને ડ્રાયફ્રૂટ્સથી બનેલા. સરળ રીતથી બનાવેલા આ લાડુ તહેવાર, પ્રસંગ કે મીઠાઈની ઈચ્છા થાય ત્યારે એકદમ perfect છે. ❤️ 🥣 Ingredients ઘઉંનો લોટ રવો ઘી ડ્રાયફ્રૂટ્સ ખસખસ ખાંડ ઘરે બનાવેલા શુદ્ધ અને સ્વાદિષ્ટ ચૂરમાના લાડુ જરૂરથી ટ્રાય કરજો. 😍 જો તમને આ રેસીપી ગમે તો Like 👍 | Share ❤️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #ChurmaNaLadu #ChurmaLadoo #GujaratiRecipe #GujaratiFood #LaduRecipe #TraditionalRecipe #HomemadeLadoo #IndianSweets #HitsKitchen #ઘઉંનાલાડુ #ચૂરમાલાડુ