Перейти к содержимому

Aavo besi jao ne ho

Worship collection

0:00 / 0:00

Aavo besi jao ne ho

23 888 просмотров · 1 месяц назад
Worship collection
5,1 тыс. подписчиков
23 888 просмотров · 1 месяц назад
ટેક: આવો, બેસી જાઓને હો, નૈયા તૈયાર છે, નૈયા તારણની નૈયા તૈયાર છે. ૧ સાંભળો, સાંભળવા કર્ણ જ હોય તો, નોતરું આ આવિયું હો. નૈયા. ૨ જાણ, જંજાળનાં ચઢે તોફાનો, અમુંદર ધૂઘવે હો. નૈયા. ૩ પ્રલોભનોનાં પૂર ચઢીને, ઊછળી રહ્યાં છે હો. નૈયા. ૪ વિશાળ સાગર સામે પડયો છે, ડૂબતા શું કામ ભાઈઓ હો. નૈયા. ૫ કીધું તૈયાર છે તારકે તારવા, નાવ નિજ લોહીથી હો. નૈયા. ૬ કુવાસનાનાં મોજાં તજીને, નાવલે પધારજો હો. નૈયા. ૭ નાવિક પોતે પ્રભુ પોકારે, ચઢી જાવ નાવલે હો. નૈયા. કર્તા: એન. જે. જયેશ.