sahu manaviyo isu sharane aavjo
Worship collection
0:00 / 0:00
sahu manaviyo isu sharane aavjo
124 182 просмотра · 4 месяца назад
Worship collection
5,1 тыс. подписчиков
124 182 просмотра · 4 месяца назад
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો
તે શાંતિનો દાતાર ર વહેલા આવજો
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે દે છે શુભ શુભ આશરે વહેલા આવજો.
તે દે છે શુભ શુભ આશરે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
રે તારણનો દિન આજરે વહેલા આવજો.
રે તારણનો દિન આજરે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;