"તમે પ્રીત કોઈને કરશો નહીં""એકદમ સુંદર ભજન છે. સુંદર અવાજ પણ છે. તો લાઈક શેર એન્ડ કોમેન્ટ લખેલું છે
Krishna Bhajan Mandal
0:00 / 0:00
"તમે પ્રીત કોઈને કરશો નહીં""એકદમ સુંદર ભજન છે. સુંદર અવાજ પણ છે. તો લાઈક શેર એન્ડ કોમેન્ટ લખેલું છે
82 просмотра · 2 часа назад
Krishna Bhajan Mandal
3,57 тыс. подписчиков
82 просмотра · 2 часа назад
આ પ્રીત કોઈને કરશો નહીં
જ્યારે પ્રીત તૂટી જાય છે ત્યારે મનને દુઃખ બહુ થાય છે
આ પ્રીત કોઈને કરશો નહીં
રાજા દશરથ ને રામ અને પ્રીત હતી
જ્યારે રામ વનમાં જાય છે ત્યારે દશરથ રાજા અને દુઃખ થાય છે આ પ્રીત કોઈને કરશો નહીં
આ બે ભાઈઓ ની પ્રીત હતી
જ્યારે બે ભાઈ જુદા થાય છે ત્યારે મા બાપને દુઃખ બહુ થાય છે આ પ્રીત કોઈને કરશો નહીં
આ મા દીકરી ની પ્રીત હતી
જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે મા ને દુઃખ બહુ થાય છે
આ બે બહેનોની પ્રીત હતી
જ્યારે નાની રિસાઈ જાય છે ત્યારે મોટી ને દુઃખ બહુ થાય છે
આ બાપ દીકરાને પ્રીત હતી
જ્યારે દીકરો તર છોડે છે ત્યારે બાપને દુઃખ બહુ થાય છે
આ પ્રીત કોઈને કરશો નહીં
જ્યારે પ્રીત તૂટી જાય છે ત્યારે મનને દુઃખ બહુ થાય છે
🙏 જય શ્રી કૃષ્ણ 🙏"તમે પ્રીત કોઈને કરશો નહીં""એકદમ સુંદર ભજન છે. સુંદર અવાજ પણ છે. તો લાઈક શેર એન્ડ.
ગાયકા: દિક્ષિતાબેન પટેલ