લખેલું છે. |યુ ટ્યુબ પર પહેલીવાર. |વ્હાલા કેસુડા નો રંગ મને શીદ. |વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
Vrundavan Bhajan Mandal Dabholi
0:00 / 0:00
લખેલું છે. |યુ ટ્યુબ પર પહેલીવાર. |વ્હાલા કેસુડા નો રંગ મને શીદ. |વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
963 просмотра · 1 г. назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,4 тыс. подписчиков
963 просмотра · 1 г. назад
જો તમને અમારા ભજન ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
રાગ: સખી જોને છુપાય ગયો કાનુડો
.............................ભજન..........................
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ છાટયો (૨)
મને ઓચિંતો આવી લગાવ્યો કે ખ્યાલ નહિ આવ્યો
કે રંગ મને શીદ છાટયો
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ.......
મારા મનમાં ગુલાલ તમે લાવ્યા હશે (૨)
તમે લગાડ્યો રંગ બહું પાકો કદી ના પડે કાચો
કે રંગ મને શીદ છાટયો
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ........
મને સવારના પહોરમાં છાટયો હતો (૨)
તમે શાને કરો છો મારો છેડો છેડો મારો મેલો
કે રંગ મને શીદ છાટયો
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ......
મારા સાસુ નણંદ મને મહેણાં મારે (૨)
મારા સ્વામીની બીક છે વધારે જવા દો મારે ઘેર
કે રંગ મને શીદ છાટયો
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ.......
કહે ગોપીઓ હેરાન હવે કરશો નહિં (૨)
મને પ્રેમ પિચકારી મારી કે ઘાયલ બનાવી
કે રંગ મને શીદ છાટયો
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ.......
વ્હાલા કેસુડા નો રંગ મને શીદ છાટયો (૨)