Перейти к содержимому

પરફેક્ટ માપ સાથે દાણેદાર મોહનથાળ બનાવવાની રીત | Perfect Mohan Thal Recipe | Mohan Thal Banavani Rit

Kailash Food

0:00 / 0:00

પરફેક્ટ માપ સાથે દાણેદાર મોહનથાળ બનાવવાની રીત | Perfect Mohan Thal Recipe | Mohan Thal Banavani Rit

16 027 просмотров · 3 недели назад
Kailash Food
21,7 тыс. подписчиков
16 027 просмотров · 3 недели назад
પરફેક્ટ માપ સાથે એકદમ દાણેદાર, સ્વાદિષ્ટ અને મોઢામાં ઓગળી જાય એવો ગુજરાતી મોહનથાળ બનાવવાની સરળ અને પરફેક્ટ રીત શીખો. આ વીડિયોમાં મોહનથાળ બનાવવા માટેની દરેક સામગ્રીનું ચોક્કસ માપ, બેસનને દાણેદાર બનાવવાની સાચી રીત, મોહનથાળનું પરફેક્ટ ટેક્સચર લાવવાની રીત અને ચાસણીનું યોગ્ય પ્રમાણ વિગતવાર બતાવવામાં આવ્યું છે. આ રીતથી બનાવેલો મોહનથાળ એકદમ દાણેદાર, સોફ્ટ અને ટેસ્ટી બને છે અને તહેવાર, પ્રસંગ કે મહેમાનો માટે પણ ખૂબ જ સરસ રહે છે. જો તમને મારી આ Perfect Mohan Thal Recipe પસંદ આવે તો વિડિયોને Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ સરળ તથા ટેસ્ટી ગુજરાતી વાનગીઓ માટે Kailash Food ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ કરીને જણાવશો કે તમને મોહનથાળ કેવો લાગ્યો. #MohanThal #MohanThalRecipe #GujaratiRecipe #મોહનથાળ #મોહનથાળરેસીપી