Перейти к содержимому

Chintan Katha 280 | Dhirajakhyan Vivechan | 10 Sep. 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 280 | Dhirajakhyan Vivechan | 10 Sep. 2026 | Pujyapad Mahant Swami | Rajkot

1 107 просмотров · Трансляция закончилась 1 день назад
Chintan Katha
7,1 тыс. подписчиков
1 107 просмотров · Трансляция закончилась 1 день назад
Date : 10/09/2026 ધીરજ આખ્યાન : કડવું 53,54 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી for Katha : https://www.youtube.com/live/DloHu7Rr... Title : ભગવાનના ભક્ત પર ક્રોધ કયારે ન થાય? • વિષયને જીતવા કઠણ છે અસત્ય નથી • ભગવાનના સંબંધે કરીને ભક્તનો મહિમા છે માટે એમની સાથે દયાને સ્નેહ રાખે તો કલ્યાણમાં મદદ થાય • બીજાને પીડા કરવી તેના જેવી કોઈ હલકાઈ નથી • આજના આખ્યાન ઉપરથી ભગવાનનો ભક્ત નાનો હોય તો પણ દયા રાખવી અને જતું કરવું એ શીખવાનું છે • મહારાજની ભક્તિ કરતાં મહારાજના સંબંધવાળાની ભક્તિ 100 ગણી વધારે છે • જેને ભગવાનનો ભક્ત અલ્પ હોય તેના ઉપર ક્રોધ આવે છે તેને ભગવાન ઉપર પણ આવે છે • આપણને ભગવાનના ભક્તનો કંટાળો આવવો ન જોઈએ • શરૂઆતમાં કોઈ આદર્શ ન હોય પણ આદર્શ થવાની ઈચ્છા રાખવી તો થવાય છે • ક્રોધ આવે ત્યારે ફિઝિકલ બોડી પણ ફરી જાય છે • જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ આવે છે • બીજા ઉપર નિમિત્તે કરીને ક્રોધ થયો હોય પણ તેની મનમાં ગાંઠ બંધાવી ન જોઈએ • ઘણા ભક્તો એવા હોય છે કે બીજા ભક્તોની આતરડી ન અકડાવે ત્યાં સુધી શાંતિ ન થાય • કોઈ આપણા ઉપર ખોટો ક્રોધ કરે તો ઇગ્નોર કરતા શીખવું • નિશ્ચયે કરીને, ભક્તની સેવા કરવે કરીને અને આશરે કરીને નાનપ મોટપ છે • બીજા ભક્તોને પોતાના જેવા માનેલા હોય એટલે આત્મબુદ્ધિ થતી નથી • ક્રોધ થવાનું કારણ એ છે કે આપણી ધારણા પ્રમાણે ન થાય પણ એ ધારણા મહારાજને અર્થે, સત્સંગને અર્થે કે સંસ્થાને અર્થે હોય તો એ ક્રોધ પાછો વળી શકે છે • કોઈ ભગવાનના ભક્તને દુઃખ થતું હોય તેમાં આડો જઈને ઉભો રહે તો બ્રહ્મહત્યાદિક પાપ પણ નાશ પામે છે એવો ભગવાનના સંબંધનો મહિમા છે • નિષ્કુળાનંદ સ્વામીનું આ કડવા ઉપર એવું કહેવાનું છે કે સનકાદિક જેવો નિર્ણય કરવો કે મારે વિષય નથી જોતા • નાનો હોય તેના ઉપર ક્રોધ કે અવગુણ ન આવે તો તેને ભક્તમાં ભગવાનનો સંબંધ મનાણો કહેવાય