જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા | ભક્તિ આહીર | Jene Bhajan Karya Tene Potana Nadya #bhakti
Bhakti Ahir
0:00 / 0:00
જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા | ભક્તિ આહીર | Jene Bhajan Karya Tene Potana Nadya #bhakti
92 899 просмотров · 1 год назад
Bhakti Ahir
105 тыс. подписчиков
92 899 просмотров · 1 год назад
જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા | ભક્તિ આહીર | Jene Bhajan Karya Tene Potana Nadya #bhakti #bhajan #song #music
ગાયિકા :- ભક્તિ આહીર
ધુન મંડળ
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ગીતના શબ્દો :-
પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા
જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા
મીરાબાઈ એ ભજન કર્યા ને રાણા એ વિરોધ કર્યો
મારા વાલાજી ને ઝેર પીવા આવવું તો પડ્યું
પ્રહલાદજી એ ભજન કર્યા ને પિતાએ વિરોધ કર્યો
નરસિંહ રૂપે દર્શન પ્રભુ ને દેવા તો પડ્યા
સકું બાઈ એ ભજન કર્યા ને સાસુએ વિરોધ કર્યો
મારા વાલાજી ને બેડે પાણી ભરવા તો પડ્યા ઋણ
દ્રોપદી એ ભજન કર્યા ને દેરીડે વિરોધ કર્યો
મારા વાલાજી ને ચીર પૂરવા આવવું તો પડ્યું
ભક્તો એ ભજન કર્યા ને જગતે વિરોધ કર્યો
મારા વાલાજી ને દર્શન દેવા આવવું તો પડ્યું
પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા
જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા
જય શ્રી કૃષ્ણા 🙏🙏🙏🙏