Перейти к содержимому

🌺સૂર્યમ ફ્લોરા માં કાનાના વધામણાં🌺 સ્વરઃરચિત🌺#bhajan

Panchal Radhe Krishna Mahila Mandal 🪈

0:00 / 0:00

🌺સૂર્યમ ફ્લોરા માં કાનાના વધામણાં🌺 સ્વરઃરચિત🌺#bhajan

2 408 просмотров · 1 дн. назад
Panchal Radhe Krishna Mahila Mandal 🪈
11,1 тыс. подписчиков
2 408 просмотров · 1 дн. назад
🌺સૌ ભક્તોને પંચાલ રાધે કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ રાધે રાધે🌺🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ભજન ના શબ્દો ંંંંંંંંંંંંંંં આવો નંદજીના લાલ આવો જશોદાના બાળ હું તો જોઉં છું ક્યારની વાટડી હું તો ઉઠી હતી અલબેલા અડધી રાતની તમે વેલા વેલા આવો સાથે રાધાજીને લાવો રાધાકૃષ્ણ મંડળ ની સખીઓ સામટી હું તો ઉઠી હતી અલબેલા અડધી રાતની મેં તો આંગણીયા સજાવ્યા મેં તો તોરણીયા બંધાવ્યા મેં તો રંગોળી પુર આવી ઝીણી ભાતની હું તો ઉઠી હતી અલબેલા અડધી રાતની મેતો કંકુ કેસર ઘોળ્યા મેં તો ચોખલીયા રંગાવ્યા મેં તો થાળી રે શણગારી ભલી ભાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની મારા શ્યામ દ્વારે આવ્યા સાથે રાધાજીને લાવ્યા મારી અરજી સ્વીકારી અંતરની હું તો ઉઠી અલબેલા અડધી રાતની મેં તો હરખે વધાવ્યા વાટે ફુલડા વેરાવ્યા ગાંડીઘેલી થઈ ગઈ છું સવારની હું તો ઉઠેથી અલબેલા અડધી રાતની કાનને બાજોઠે બેસાડ્યા ફૂલના હાર પહેરાવ્યા હું તો નીરખી રહી છું કાનને ક્યારની હું તો ઉઠી હતી અલબેલા અડધી રાતની મેતો દિવલડા અજવાળયા મેં તો રૂડા ભોજન ધરાવ્યા ભોજન જમજો મારા રાધાજીના શ્યામજી હું તો ઉઠી હતી અલબેલા અડધી રાતની આવો નંદજીના લાલા આવો જશોદાના જાયા હું તો જોવું છું વાટકડી ક્યારની હું તો ઉઠતી અલબેલા અડધી રાતની 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺