મહેમાન કોના કોના હોય ? || Bhakti Ahir || Maheman Kona Kona Hoy ?? #bhakti #bhajan #song #dhun
Bhakti Ahir
0:00 / 0:00
મહેમાન કોના કોના હોય ? || Bhakti Ahir || Maheman Kona Kona Hoy ?? #bhakti #bhajan #song #dhun
19 992 просмотра · 3 месяца назад
Bhakti Ahir
105 тыс. подписчиков
19 992 просмотра · 3 месяца назад
મહેમાન કોના કોના હોય ? || Bhakti Ahir || Maheman Kona Kona Hoy ?? #bhakti #bhajan #song #dhun #gujarati #geet
ગાયિકા :- ભક્તિ આહીર
ધૂન મંડળ
Camara :- Mohnabhai
Sound :- Chotubhai
Tabla :- Banti
Banjo :- Kaushik
Special thanks :- Dipbhai Bhatu
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
મારા દ્વારિકાના નાથ મારા થાવને મહેમાન
મારા થાવને મહેમાન મારા થઈ જાવને મહેમાન...
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેના ઝેર પીધા હોય, મહેમાન મીરાબાઈ ના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેના બોર ખાધા હોય, મહેમાન શબરીબાઈ ના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેના પાણી ભર્યા હોય ,મહેમાન સકુબાઈ ના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેની ભાજી ખાધી હોય, મહેમાન વિદુરજી ના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેની હૂંડી સ્વીકારી હોય, મહેમાન નરસિંહ મહેતા ના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેનો ખીચડો ખાધો હોય, મહેમાન કરમાબાઈ ના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેના સ્તંભ પકડ્યા હોય, મહેમાન પ્રહલાદજીના હોય
મહેમાન કોના કોના હોય ?
મહેમાન એના એના હોય
જેને દર્શન આપ્યા હોય, મહેમાન ભક્તજનો ના હોય
Jay Dwarkadhish 🙏🙏🙏🙏