||ગોકુળ ગામ રળીયામણુ સાહેલડી ગોકુળ ગામ રળીયામણુ રે લોલ -નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||
Umrala satsang mandal
0:00 / 0:00
||ગોકુળ ગામ રળીયામણુ સાહેલડી ગોકુળ ગામ રળીયામણુ રે લોલ -નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||
20 069 просмотров · 3 месяца назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
20 069 просмотров · 3 месяца назад
umrala satsang mandal
rasilaben savani
........ કિર્તન........
રાગ) રાજા જનક ઘરે માંડવો સાહેલળી રાજા જનક કરે માંડવો
(૧) ગોકુળ ગામ રળિયામણા સાહેલળી (૨)
હારે ત્યાં નંદજીના રાજ ત્યાં નંદજીના રાજ... ગોકુળ ગામ
(૨) મથુરા મેલી ને કાનો આવ્યા સાહેલડળી (૨)
હારે આવ્યા નંદજી ને ઘેર આવ્યા નંદજી ને ઘેર... ગોકુળ ગામ
(૩) લાડકોડ માં કાને ઉછર્યા સાહેલળી (૨)
હારે ત્યાં ગોપી લડાવે લાડ ત્યા ગોપી લડાવે લાડ... ગોકુળ ગામ
(૪) કાના તે ચાલ્યા ગાય ચારવા સાહેલળી (૨)
હારે પાછળ ગોવાળિયા ની ફોજ પાછળ ગોવાળિયા ની ફોજ...ઞો
(૫) સાથે લીધો છે બોલો વિડીયો સાહેલળી (૨)
હારે આવ્યા જમનાજીને ઘાટ આવ્યા જમનાજીને ઘાટ...ગોકુળ
(૬) કાને તે રમત માંડીયુ સાહેલળી (૨)
હારે બોલ જમનાજી માં જાય બોલ જમનાજી માં જાય... ગોકુળ
(૭) ગોવાળ નો છોકરો રોવે સાહેલળી (૨)
હા રે મારો બોલ લાવી આપ મારો બોલ લાવી આપ... ગોકુળ ગામ
(૮) કાને તે વાળ્યો કાસળો સાહેલળી (૨)
હારે કુદયો જમનાજી ની માયા કૂદયો જમનાજી ની માય... ગોકુળ
(૯) નાગણીયુ કાનને વિનવે સાહેલળી (૨)
હારે કાન આવ્યા એવા જાવ કાન આવ્યા એવા જાવ... ગોકુળ
(૧૦) જાવા નથી હું આવ્યો નાઞણીયુ (૨)
હારે મારવા આવ્યો શેષ નાગ મારવા આવ્યો શેષ નાગ... ગોકુળ
(૧૧) મુછ મરડીને નાગ જાગીયા સાહેલળી (૨)
હારે ઝેરના ફુવારા થાય ઝેરના ફુવારા થાય... ગોકુળ નામ
(૧૨) પૂછડી જાલીને નાગ ફેરવ્યો સાહેલળી (૨)
હારે નાથિયો કાળીયો નાગ નાથિયો કાળીયો નાગ... ગોકુળ ગામ
(૧૩) ફેણ જાલીને માથે કુદિયા સાહેલળી (૨)
હારે નાચે નટવર લાલ નાચે નટવર લાલ... ગોકુળ નામ
(૧૪) નાગ ને સોપ્યા પાતાળ સાહેલળી (૨)
હારે કરીયા નામ અમર કરીયા નામ અમર... ગોકુળ ગામ
(૧૫) ગોપી મંડળ ની વિનંતી સાહેલડી (૨)
હારે દેજો વ્રજમાં વાસ દેજો વ્રજમાં વાસ... ગોકુળ ગામ
ગોકુળ ગામના રળિયામણા સાહેલડી (૨
હારે ત્યા નંદજી ના રાજ ત્યાં નંદજીના રાજ... ગોકુળ ગામ
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan