Перейти к содержимому

ડિપોર્ટેશન બાદ USA પાછાં જવાં દેસીઓ કેવા જુગાડ કરી રહ્યા છે?

I am Gujarat

0:00 / 0:00

ડિપોર્ટેશન બાદ USA પાછાં જવાં દેસીઓ કેવા જુગાડ કરી રહ્યા છે?

5 976 просмотров · 8 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
5 976 просмотров · 8 часов назад
હજુ ગયા મહિને જ અમેરિકાથી ડિપોર્ટ થયેલો 25 વર્ષનો એક ગુજરાતી ઈન્ડિયામાં પગ મૂકતાની સાથે જ યુએસ પાછા કઈ રીતે જઈ શકાય તેના માટે દોડાદોડીમાં લાગી ગયો છે. લગ્ન કરવાની ઉંમરે જ ડિપોર્ટેશન આવતા આ ભાઈ કોઈ હિસાબે ઈન્ડિયામાં રહેવા નથી માગતા અને તેના ફેમિલીવાળા પણ તેને અમેરિકા ભેગો કરવા ગમે તે કરવા માટે તૈયાર છે. કલોલના આ યુવક પાસે કેનેડાના દસ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર વિઝા પણ છે, જે તેણે ચાર વર્ષ લીધા હતા પરંતુ આજ સુધી તેણે કેનેડામાં પગ નથી મૂક્યો. 20-21 વર્ષની ઉંમરે જ અમેરિકાના સ્ટૂડન્ટ વિઝા મળી જતાં આ શખસ સીધો અમેરિકા જ લેન્ડ થયો હતો પરંતુ ત્યાં ભણવાને બદલે કામે લાગી ગયા બાદ 2026માં ICEના હાથમાં આવી જતાં જ તેનો ખેલ ખતમ થઈ ગયો હતો. જોકે, હવે તે વિઝિટર વિઝા પર કેનેડા પહોંચી ત્યાંથી ફરી ક્રોસિંગ કરી અમેરિકા પહોંચવાની ફિરાકમાં છે.