મોટેલ ચલાવતા અનુપ પટેલે લાખો ડોલરની ટેક્સ ચોરી કરી?
I am Gujarat
0:00 / 0:00
મોટેલ ચલાવતા અનુપ પટેલે લાખો ડોલરની ટેક્સ ચોરી કરી?
7 555 просмотров · 16 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
7 555 просмотров · 16 часов назад
કેલિફોર્નિયાના બ્યૂમોન્ટ શહેરના ખજાનચી તેમજ મોટેલ ઓપરેટર અનુપ ગીરીશ પટેલ ઉર્ફે AJ પર લાખો ડોલરની ટેક્સ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. રિવરસાઈડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીના જણાવ્યા અનુસાર અનુપ પટેલ સામે પબ્લિક કરપ્શન અંગેની તપાસમાં મળેલા પુરાવા બાદ છ ફેલોની ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. પ્રોસેક્યુટર્સનો આરોપ છે કે આરોપીએ બ્યૂમોન્ટમાં આવેલી પોતાની મોટેલને ભરવાના થતાં ટ્રાન્ઝિઅન્ટ ઓક્યુપન્સી ટેક્સ અથવા TOTને લગતી ખોટી માહિતી આપી 1,66,739 ડોલરની ટેક્સ ચોરી કરી છે. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર આરોપીએ એપ્રિલ 2020થી ડિસેમ્બર 2023 દરમિયાન મલ્ટિપલ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા હતા જેમાં તેમણે ઝીરો ગ્રોસ રેટ મળ્યું હોવાનું જણાવ્યું હતું.