Перейти к содержимому

રામે કહી શ્રીકૃષ્ણની વાત 🌷સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા🌹 નવું ભજન Krishna 👇new bhajan

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

રામે કહી શ્રીકૃષ્ણની વાત 🌷સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા🌹 નવું ભજન Krishna 👇new bhajan

4 245 просмотров · 10 дн. назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
4 245 просмотров · 10 дн. назад
રામે કહી શ્રીકૃષ્ણની વાત 🌷સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા🌹 નવું ભજન Krishna 👇new bhajan other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #અંબેમાંનોગરબોરેરેલગાડીમાંરમતોઆવે #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા સીતાને વાલા રામ ફુલડા શાને વેરાણા મથુરા નગરીમાં કાન જનમ્યા (૨) જનમ્યા છે માજમરાત ફુલડા શાને વેરાણા સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા સીતાને વાલા રામ ફુલડા સાને વેરાણા આ તીરે ગંગાને પેલે તીરે જમુના વચમાં ગોકુળિયું ગામ ફુલડા શાને વેરાણા સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા સીતાને વાલા રામ ફુલડા શાને વેરાણા વનરા તે વનમાં વાલે રાસ રચાવ્યો સોળસો ગોપીમાં વાલા કાન ફુલડા શાને વેરાણા સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા સીતાને વાલા રામ ફુલડા શાને વેરાણા ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી તેડી રમાડિયા રાસ ફુલડા શાને વેરાણા સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા સીતાને વાલા રામ ફુલડા શાને વેરાણા શિવ મંડળ ના વાલા કૃષ્ણ કનૈયા મારી સખીઓ ના હૈયાના હાર ફુલડા શાને વેરાણા સાચું બોલો ને મારા રામ ફુલડા શાને વેરાણા સીતાને વાલા રામ ફુલડા શાને વેરાણા જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.