Перейти к содержимому

વાંસ બનુ તો એની વાંસળી બનાવજો 🌷સુણો મારા અંતર નો નાદ કાનુડા નું રસપ્રદ Krishna bhajan new kirtan 👇

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

વાંસ બનુ તો એની વાંસળી બનાવજો 🌷સુણો મારા અંતર નો નાદ કાનુડા નું રસપ્રદ Krishna bhajan new kirtan 👇

2 730 просмотров · 7 дн. назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
2 730 просмотров · 7 дн. назад
વાંસ બનુ તો એની વાંસળી બનાવજો 🌷સુણો મારા અંતર નો નાદ કાનુડા નું રસપ્રદ Krishna bhajan new kirtan 👇 other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #સૂણોમારાઅંતરનોનાદ #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો ગાય બનુ તો ગોકુળની બનાવજો નિત્ય નિત્ય ચરવા જાવ શ્યામ મને ચરણોમાં રાખજો સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો પક્ષી બનુ તો વનરાવનનું બનાવજો સાંભળું રૂડી બંસરીનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો ફૂલ બનુ તો ગુલાબનું બનાવજો રહુ તમારા ચરણોની પાસ શ્યામ મને ચરણોમાં રાખજો સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો વૃક્ષ બનુ તો કદમનું બનાવજો જમુનાજીને કાંઠે મારો વાસ શ્યામ મને ચરણોમાં રાખજો સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો વાંસ બનુ તો એની વાંસળી બનાવજો રહુ તમારી ભવ ભવ સંગાથ શ્યામ મને ચરણોમાં રાખજો સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો નરસિંહ મહેતાના સ્વામી શામળિયા મીરાબાઈના ગિરધર ગોપાલ શ્યામ મને ચરણોમાં રાખજો સૂણો મારા અંતરનો નાદ શ્યામ મને ચરણોમાં રાખજો જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.