ક્યાંક નેતાની કાર ધોવાઈ તો ક્યાંક ધૂળેટીની પાર્ટી! ઈમરજન્સી વાહનોનો આવો દુરુપયોગ જોઈ લોહી ઉકળી જશે
News Gujarat Official
0:00 / 0:00
ક્યાંક નેતાની કાર ધોવાઈ તો ક્યાંક ધૂળેટીની પાર્ટી! ઈમરજન્સી વાહનોનો આવો દુરુપયોગ જોઈ લોહી ઉકળી જશે
17 867 просмотров · 6 дней назад
News Gujarat Official
57,4 тыс. подписчиков
17 867 просмотров · 6 дней назад
VIP Culture Exposed | ક્યાંક નેતાની કાર ધોવાઈ તો ક્યાંક ધૂળેટીની પાર્ટી! ઈમરજન્સી વાહનોનો આવો દુરુપયોગ જોઈ લોહી ઉકળી જશે
Public Money Wasted | ભરૂચમાં લગ્ન તો દેવગઢ બારિયામાં નેતાના બંગલે પહોંચ્યું ફાયર ફાઈટર! પ્રજાના પૈસે નેતાઓની દાદાગીરી
એક તરફ આગ લાગે ત્યારે ફાયર વાહનો ખૂટે છે, અને બીજી તરફ નેતાઓની સેવા માટે આ જ ઈમરજન્સી વાહનોનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે! ભરૂચમાં લગ્ન પ્રસંગ, ધૂળેટીની પ્રાઇવેટ પાર્ટી, દેવગઢ બારિયામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડના બંગલાની સફાઈ, તો ક્યાંક નેતાની કાર ધોવા માટે સરકારી ફાયર બ્રિગેડ કામે લગાડી દેવાયા છે. પ્રજાના ટેક્સના પૈસે ચાલતા આ સરકારી વાહનો શું નેતાઓની ખાનગી જાગીર છે? ? શું સત્તાના નશામાં ચૂર આ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર કોઈ કડક કાર્યવાહી કરશે ખરી? જુઓ VIP કલ્ચરનો આ સૌથી મોટો પર્દાફાશ માત્ર ન્યૂઝ ગુજરાત પર.
વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#vipculture #firebrigade #misuseofpower #gujaratnews #newsgujaratofficial #devgadhbaria #bjp
#bharuch #gujaratpolitics #banaskantha
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate