મગફળી માં ડોડવા ભરાવવા માટે, તેલ ની ટકાવારી વધારવા માટે શું કરવું @MANISHBALDANIYA
Farmer Family (Manish)
0:00 / 0:00
મગફળી માં ડોડવા ભરાવવા માટે, તેલ ની ટકાવારી વધારવા માટે શું કરવું @MANISHBALDANIYA
79 512 просмотров · 2 года назад
Farmer Family (Manish)
146 тыс. подписчиков
79 512 просмотров · 2 года назад
નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનીક, આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડીયો માં આપણે ચર્ચા કરશું કે મગફળી ના ડોડવા ભરાવદાર થાય અને સારો વજન આવે તેના માટે કેવા પગલાં ભરવા જોઈએ.
જે ખેડુત મિત્રો ની મગફળી 75-80-90 દિવસ ની હોય ત્યારે શું માવજત કરવી તેની માહિતી આપેલી છે.
75-80 દિવસ ની મગફળી માં કેલ્શીયમ નાઇટ્રેટ 100 ગ્રામ એક પમ્પ માં નાખી ને છાંટકાવ કરી શકાય છે. જેના થી ડોડવા ભરાવદાર અને વજન વાળા બનશે.
સાથે બોરોન નો પણ ઉપયોગ કરવો જોઈએ એક પ#મ્પ માં બોરોન 20 ગ્રામ નાખવા થી ખૂબ સારું પરિણામ મળે છે.
કેલ્શીયમ અને બોરોન બંને ભેગું આવે તે પ્રોડક્ટ માર્કેટ માં શેતૂકાબ નામે આવે છે તેનો ઉપયોગ કરવો.
કેલ્શિયમ નાઇટ્રેટ સેતુ ના નામે મળે છે.
કેલ્શિયમ નાઇટ્રેટ કોઈ ખાતર ભેગું મિક્સ કરવું નહીં.
100 ગ્રામ ખાતર ને 15 લિટર પાણી માં નાખી ને હલાવવું જેથી પૂરેપૂરું ઓગળી જશે.
જે ખેડુત મિત્રો ને રોજ અને ભૂંડ નો પ્રશ્ન હોય તો તે ખેડુત મિત્રો લીંબોળી નું તેલ (પાવરફૂલ) જે ખૂબ સારું પરિણામ આપે છે.
આ તેલ એક પંપ માં 30 મિલી નાખી ને છાંટકાવ કરી શકાય જેના થી ચુચિયા જીવાત અને ઇયળો પણ નિયંત્રણ માં રાખે છે.
આ તેલ વિષે વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#kheti #khedut #groundnut #groundnutoil #viralvideo #video #viralshorts #vlog #fertilizer #farming #naturalfarming #indianfarmer #india #bajarbhav #agriculture #weeding