Перейти к содержимому

Podcast || Sm thakor v/s Kaka |જાણો સાચી હકીકત || sm thakor Gabbar thakor |Virbhan Thakor

Virbhan Thakor

0:00 / 0:00

Podcast || Sm thakor v/s Kaka |જાણો સાચી હકીકત || sm thakor Gabbar thakor |Virbhan Thakor

89 954 просмотра · 2 года назад
Virbhan Thakor
39,4 тыс. подписчиков
89 954 просмотра · 2 года назад
જય માતાજી દોસ્તો આ પોડકાસ્ટ ની અંદર તમને ઘણી બધી નવી વાતો સમજવા મળશે અને એસ એમ ઠાકોર વિશે કાકા શું કહેવા માંગે છે એ પણ તમે ધ્યાનથી જોજો સાથે સાથે બીજા પણ કાકાના બહુ બધા અનુભવો કાકાએ શેર કર્યા છે બીજું દોસ્તો ખાસ કે આ વિડીયોથી અમારો કોઈ એવો હેતુ નથી કે અમે કોઈના વિરોધમાં બોલીએ અને કોઈનું દિલ દુભાવીએ મેં ફક્ત એક youtube તરીકે કાકા સાથે જે સવાલ જવાબ કર્યા છે એ તમે ધ્યાનથી જોજો.મે કોઈના પણ ફેવરમાં મેં વાત કરી નથી ફક્ત જે સવાલો મેં કર્યા છે એ બધા બધા લોકોના માટે જ છે લોકો જાણે એટલા માટે છે તો પ્લીઝ એક વાર પૂરો વિડીયો જોજો તો જ તમને સાચી હકીકત સમજાશે. બીજી પણ ઘણી બધી વાતો એવી છે જે કાકાએ શેર કરી છે એ જીવનમાં ઉતારવા જેવી છે તો આ પોડકાસ્ટ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે અને બહુ જીવનમાં કામ આવે એવો છે. sm thakor gabbar thakor parabatji thakor virbhan thakor