Перейти к содержимому

શ્રીનાથજી પણ કેમ ન બચાવી શક્યા? | ગુરુ અપરાધ નું પરિણામ | Pushtimargiya Itihas

PustiGyan Satsang

0:00 / 0:00

શ્રીનાથજી પણ કેમ ન બચાવી શક્યા? | ગુરુ અપરાધ નું પરિણામ | Pushtimargiya Itihas

2 282 просмотра · 3 мес. назад
PustiGyan Satsang
34,7 тыс. подписчиков
2 282 просмотра · 3 мес. назад
શ્રીનાથજી પણ કેમ ન બચાવી શક્યા? | ગુરુ અપરાધ નું પરિણામ | Pushtimargiya Itihas સ્વયં શ્રીનાથજી કૃષ્ણદાસ ની પ્રેતયોની કેમ છોડાવી શકયા નહીં ? About video: જય શ્રી કૃષ્ણ 🙏 આજના સત્સંગમાં કૃષ્ણદાસ અધિકારી ને શા માટે પ્રેતયોની પ્રાપ્ત થઇ? તેમને શ્રીનાથજી પણ કેમ‌ નિવૃત્ત ન કરી શક્યા!? અને તેમની મુક્તિ કેવી રીતે થઈ તે વગેરે બાબત ની ચર્ચા કરવામાં આવી છે. 📿 શું તમે જાણો છો... 👉 નિત્યલીલા માં કૃષ્ણદાસ અને શ્રી ગુંસાઈજી ને કેવાં પ્રકારનો શ્રાપ મળ્યો હતો . 👉 શું ખરેખર નિત્ય લીલામાં ઇર્ષા, ઝગડા, શ્રાપ વગેરે હોય છે? 🎯 આ વિડિયોમાં આવશ્યક મુદ્દાઓ: • ગુરુદેવ નાં અપરાધ નું પરિણામ શું? • પ્રભુ ની ગોલોક ધામ ની લીલા • શ્રી ગુંસાઈજી ને વિપ્રયોગ કેવી રીતે થયો? • કૃષ્ણદાસ ની અધિકારી તરીકે ની સેવા • કૃષ્ણદાસ નું અકસ્માતે કુવામાં પડી જવું અને પ્રેતયોની ની પ્રાપ્તિ • શ્રીનાથજી પ્રેત થયેલા કૃષ્ણદાસ ને દર્શન આપે છે, પરંતુ પ્રેતયોની થી મુક્ત કરાવી શકતા નથી ----- ગુરુ અપરાધ નું પરિણામ કૃષ્ણદાસ ની પ્રેતયોની Shrinathji Charitra PustiMarg Satsang Krishnadas Adhikari Pratyoni Pushtimarg Itihas ગુરુ અપરાધ કરવાથી શું થાય છે શ્રીનાથજી કૃષ્ણદાસજીને પ્રેતયોનિમાંથી કેમ ન બચાવી શક્યા કૃષ્ણદાસ અધિકારીનો ઇતિહાસ અને કથા પુષ્ટિમાર્ગીય સત્સંગ અને શ્રી ગુંસાઈજી ની લીલા Shrinathji and Krishnadas story in Gujarati Guru aparadh result in Pushtimarg ---- #GuruAparadh #ShrinathjiCharitra #KrishnadasPretyoni #PushtimargSatsang #PustiGyan #PushtimargVarta #GujaratiSatsang #Shrinathji